________________
(૧૧૮)
ખંડ ૨ જે. જે આ દુનીયામાં “ધર્મરાજા ને નામે પ્રસિદ્ધ છે, તેણે પણ તે બીચારી બાલિકાને ભેળવીને. ઘરમાં તેડી જઈ, તેની સાથે નિજજ, અને ભયંકર રીતે, કામ વિલાસ ભોગવે છે ૯ છે. -
છાયા સરમું સુખ ભોગવે, રાત દિવસ તે જનમ અનુભવે, સા. સુર સઘલે તવ જાણું નાર, એહવી નહીં ત્રિભુવન મેઝાર. સાસાં ૧૦ હેરવા હેરે પડીયા દેવ, યમ મંદિરની માંડી સેવ; સા. “ રાત દિવસ તે ટાંપે ઘણું, ધ્યાન લાગ્યું છે છાયા તણું. સા સાં૧૧
જમે જો તેહને સંચ, સુર સઘલા મુજ કરશે વંચ; સા. તે ઉપાડીને વાલી તતકાલ, ઉરમાંહીં ઉતારી બાલ. સા. સાંઇ છે ૧૨ પછી તે જમરાજ રાત દહાડો, છાયા સાથે લેગ વિલાસમાં પિતાની જીદગી, ગુજારવા લાગે એટલામાં સઘળો દેને ખબર પડી કે, છાયા જેવી સ્વરૂપવાન સી ઋણે ભુવામાં નથી પણ પછી તે છાયાને હરવા (હરણ કરવા) વાસ્તે સઘળા દે પાછળ પડ્યા, અને જમીને ઘેર આવી જમની સેવા કરવા લાગ્યા, અને રાત દિવસ શયા ઉપર ધ્યાન રાખી લઈ જવાને ટાંપી રહ્યા છે ૧૧ છે પછી જમે તેઓને પ્રપંચ જાણીને, વિચાર્યું કે, રખેને આ સઘળા દે મને ઠગી જાય, એમ વિચારી, તે બાલિકાને ઉપાડી ગળીને પિતાના પેટમાં ઉતારી દીધી છે. ૧૨ દેવ દેખે નહીં છાયા તેહ, માથું ખંજેલી ગયા નિજ ગેહ; સા. ધર્મરાજ વિમાસણ કરે, સુર રખે મુજ નારી હરે. સાસાં છે ૧૩ એકલો નિજ મંદિરમાં જઈ સઘલે નિરખે ઉભે થઈ સાક જોતાં સ્થાન નવિ દેખે કોય, ઉબકીને જમકાઢે સાય. સાલ સાં. ૧૪ પાપ કેરમ તહસું સંચરે, કામ કુતુહલ એણી પરે કરે; સા. કામ પડયે કાઢે તતકાળ, ભંગ કરીને ગલે તે બાલ. સા. સાં. ૧૫ પછી તે છે છાયાને નહીં લેવાથી માથું ખંજળી (થાકીને) પિત પિતાને સ્થાનકે ગયા, અને જમ વિચારવા લાગ્યું કે, રખે તે દેવો આ મારી સ્ત્રીને હરી જાય. ૧૩ પછી પોતે એકલે ઘરમાં જઈ, ઉ રાહી ચારે બાજુ જોઈને, જ્યારે ત્યાં કોઈને જીવે નહીં, ત્યારે ઉલટી કરીને છાયાને બહાર કહાડે ! ૧૪ છે પછી તેની સાથે ભોગ વિલાસ રૂપ પાપ કર્મ કરે. એવી રીતે ખપ પડે ત્યારે બહાર કહાડી જોગવીને પાછી તેને ગળી જાય છે ૧૫ ઇંણી પરે કાલ બધું તમે જાય, જમ કરણી કેહને ઠાવી ન થાય; સા પવનદેવ પૃથ્વી માંહું ભમે, જલમાં થલમાં આકાશ તે રમે. સા. ૧૬ અદશ્ય રૂપે સઘલે સંચરે, હલાએ તે કારજ કરે, સા. તેણે દીઠી છાયા જામ, અગ્નિમિત્રને ઘરે આવ્યો તામ. સા. સાં૧૭ વિશ્વાનલ સાંભલ આજ, જનમ સફલ કરે મહારાજ; સા રૂપવંત છાયાને સોગ, તેહસું જમ કરે નિત ભેગ. સાસાં૧૮