________________
(૭૪ )
ખડર જો.
પણ સુંદરી તે મનમાં ક્ષમા લાવી, શાંત રહી થકી વિચારે કે, મૈં પૂર્વ ભવમાં ઘણાં પાપનાં કામે કરી ધર્મના ભાગ કરેલા હશે ॥ ૪ ॥ એક દહાડા કુગીએ પેાતાના સ્વામિને એકાંતમાં કહ્યુ કે, તમારી માટી શ્રી મહુ ખરાબ ભાણુસ છે, તેના દુર્ગુણેાના તા પારજ નથી ॥ ૫ ॥ તે શેકની શું વાત કરૂ? વાત કરતાં મને તે શરમ આવે છે, વળી તમે જાણશેા કે તે તે અદેખાઇથી કહે છે, માટે તે વાત તમાને આજે તા હુ કહીશ નહીં ! fu
માધવ કાપ્યા ધડહડચો, તેહના સાંભળી બેલ, મા વનિતાના વિશ્વાસ કરે, તે જાણીએ નિટાલ. મા॰ સુ॰ ।। ૭ ।। માધવે સુદરી પરહરી, અલગુ આપ્યું. ગેહ, મે॰ પુત્ર સરસી જીઇ કરી, વેહેંચી આપ્યું તે. મે સુ॰ ૫૮ ॥ આઠે બલદ આપ્યા ભલા, દશ આપી વલી ગાય; મા ભાગ કરી સહુ વેચીયા, લેાકે કીધા ન્યાય. મા સુ॥ ૯॥ માધવ કુર’ગીના એલેા સાંભળી ક્રોધથી કહેવા લાગ્યા કે, જે માણસ સ્ત્રીને વિશ્વાસ કરે, તેને મૂરખ જાણવા ॥ ૭ ! પછી માધવે સુદરીને એક બીજી ઘર આપી તેના પુત્રની સાથે જુદી રાખી અને ધન માલ વેહું...ચી આપીને તેના ત્યાગ કર્યું। । ૮ ।। વળી આઠ બળદ, તથા દશ ગાય આપી, લેાકના ન્યાય પ્રમાણે સઘળે! ભાગ વેહેંચી આપ્યા ! ૯ !!
અપર મંદિર સુંદરી રહે, ન ંદન સરસી તેહ; મા
સદગુરૂ તે પ્રતિબાધીયા, જૈન ધરમમાં બેહ, મે॰ સુ॰ ૫ ૧૦ ॥ માધવ કુર’ગૌસ’ માહીયા, બાલે જીજી ભાષ; મા અબલાની આણા ધરે, તેહ તણા દુઆ દાસ. મા સુ॰ ।। ૧૧ । કટકાઇએ ચાલીયા, દેરા તણા મહીપાલ; મા
માધવ ભણી દૂત મેાકલ્યા, તેડી લાવા તતકાળ. મે સુ॰ ॥ ૧૨ । પછી તે સુંદરી પોતાના પુત્રને સાથે લેઇ બીજા ઘરમાં રહેવા લાગી, પછી જૈન ગુરૂના ઉપદેશથી તે અને મા દીકરી જૈન ધર્મ પાળવા લાગ્યા !! ૧૦ ! હવે માધવ કુર’ગીમાં અત્યંત પ્રેમ વાળા હેાવાથી, તેણીનાં સઘળાં વચને કબુલ રાખી, એક દાસની માફક તેની આજ્ઞા ઉઠાવવા લાગ્યું।। ૧૧ ।। એક વખત રાજાએ લશ્કર લેઈ લડાઈ ઉપર જતી વખત દૂતને ખેાલાવી કહ્યુ કે, માધવને તુરત તેડી લાવે ૧૨ા દંતે તવ આવી કહ્યું, માધવ મ લાએ વાર; મા
રાજ્ય કટકે ચાલીયા, બાલાવ્યા ઝુઝાર. મા॰ સુ॰ II ૧૩ II માધવને તવ ઉપન્યા, ફરગીં ઉપર માહ; મા નારીને તેડી વીનવે, આપણુ હાસે વિછેહ. મા॰ સુ॰ । ૧૪ । કુરગી કહે સ્વામિ સુણા, તુમ વિષ્ણુ ધડીય ન ાય; મે અન્નપાન તે નિવે રૂચે, દીવસ વરસાં સા થાય. મા॰ સુ॰ ॥ ૧૫ k