________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૭૯) મધુરી વાણુ સુંદરી કહેરે લાલ, ભજન નવી કરો કેમ સવ
તવ માધવ એમ ઓચરે લાલ, નવિભાવે અન્ન મુજજે, સસુ ૧૮ વળી સુંદરી મનમાં વિચારવા લાગી કે, આજે મારો અવતાર સફળ થયે એમ વિચારી સ્વામિને નવરાવી, જમવા બેસાડ્યાં, અને એક થાળી માંડી પાસે વાડકાઓની હાર ગઠવી છે. ૧૬ ! વળી જાત જાતનાં પકવાન, ભાત, દાળ વિઝીર પુષ્કળ ઘી સાથે સુંદરીએ પ્રેમ લાવી પીરસ્યાં, પણ માધવના મનમાં એજ વાત હતી કે, કુરંગી આજે મારા ઉપર બહુ ક્રોધાયમાન થઈ છે ૧૭ | પછી માધવને ન જમતે જોઈને, સુંદરીએ નમ્ર વચને પૂછયું કે, હું સ્વામિ તમે શા માટે જમતા નથી, તે સાંભળી માધવ કહેવા લાગે કે આજે મને અન્ન ભાવતું નથી તા ૧૮
લધુ ભામની શાક આણે ઈહારે લાલ, તે અમૃત લાગે અન્ન સેવ તવ સંદરી લેવા ગઇરે લાલ, હાથ કચેલો લેઇ મન. સસ. ૧૯ ઢાલ ચોથી બીજા ખંડનીરે લાલ, રંગવિજય કવિ શિષ્ય સ. નેમવિજય કહે નિત પ્રતેરે લાલ, પ્રણતિ કરૂં નિસદિસ. સ. સુ. ૨૦ આ વખતે જે કુરંગીના હાથનું શાક હોય, તો આ અનાજ અમૃત સરખું લાગે, તે સાંભળી ભેળી બિચારી સુંદરી હાથમાં વાડકે લઈ કુરંગીને ઘેર શાક લેવા ગઈ. જે ૧૯ છે એવી રીતે બીજા ખંડની ચેથી ઢાલ રંગવિજય કવિના શિષ્ય નેમવિજયજીએ કહી છે ૨૦ છે
કુરંગી બેન તમે સાંભળે, ન કરે ભજન ભરથાર, મુજને મોકલી લેવા ભણી, શાક ઉપર બહુ યાર છે ૧. કુરંગી જાયું કંત મહીયે, પરીક્ષા કરૂ હવે એહ; વૃદ્ધ બલદને છાણ દેખીને, ચણા દાલ ખાધી જેહશે ૨. છાણુ કચોલું ભરી કરી, આયો સુંદરી હાથ; માધવ ભણી જઈ આપીયો,
ઉષ્ણ શાક છે નાથ ! ૩ છે . હવે સુંદરી કુરંગીને ઘેર જઈ કહેવા લાગી કે, હે બહેન આપણા ભરથાર ભજન કરતા નથી, કારણ કે એમને તમે કરેલાં શાક ઉપર બહુ પ્યાર છે, માટે મને લેવા મોકલી છે ! ૧ | કુરંગીએ વિચાર્યું કે તે મારા પર મોહિત થયે છે, માટે અત્યારે તેની પરીક્ષા કરૂં; એમ વિચારી, એક ઘરડે બળદ, કે જેણે ચણાની દાળ ખાધી હતી, તેનું છાણ જોયું. (બળદ ધરડે હેવાથી વાળ નહીં પચવાને લીધે છાણ વાટે આખી નીકળી હતી કે જે છે તે છાણનું કાળું (વાડ) ભરીને કુરંગીએ સુંદરીના હાથમાં આવે અને સુંદરીએ તે લઈ જઈ માધવને આપી કહ્યું કે, કારગીએ આ શાક ઉનું ઉનું કહ્યું છે કે ૩ છે . . . . . '
કુરંગીયે શાક મોકલ્યું, દેખી રીઝયો નાથ; જમતાં વખાણેથશું, રૂડાએહના હાથ છે ૪ જમીઉઠયા માધવતિહાં, તેડયો