________________
(૮૨)
ખડર જે. મને વેગ કહે સાંભળે, વિપ્ર સકે સુજાણ; વેદ પુરાણમાં જે કહ્યું, તેહવી બેલું અમે વાણ. સુ. ૮ નર્મદા નીર વહે નિરમવું, તે કોઠે વન સેહૈ સારરે, તાપસી પલ્લી તિહાં અછે, તાપસ તપસી અપાર સુIL ૯ો " માટે તમારા બીલાડામાં જે દેષ છે, તે દેવને તમે નાશ શી રીતે કરશો? તે અમને કહેશો તે અમારામાંથી કેઈ પણ તમારા ઉપર ગુસ્સે થશે નહીં૭ તે સાંભળી મને વેગ કહેવા લાગ્યું કે, હે બ્રાહ્મણો તમે સઘળા જાણકાર છે, માટે સાંભળે, જે કાંઈ વેદ પુરાણમાં કહ્યું છે, તે જ હું તમારી પાસે કહું છું ૮ નર્મદા નામે એક નિર્મળ જળથી ભરપૂર નદી વહે છે, તેના કાંઠા ઉપરના વનમાં તપ તપતા કેટલાક તપસીઓની એક ટળી રહે છે કે હે .
મંડપકેશીક તપ કરે, અંહારાત્રિ જપે હરી રામરે, તાપસ સર્વે બધુ તપ તપે, સ્નાન મજ્જન રેવા ઠામરે. સુ છે ૧૦ પંચાગ્નિ ધુમ્રપાનસું, કંદ મૂળ ભક્ષણ તેહરે, મોટી જટા મસ્તક ધરે, પાંચ ઇંદ્ધિ દમ દેહરે. સુ છે ૧૧ સોમદત્ત જજમાન ભલે, તપસીયાંને દીયે દાનરે;
એકદા તાપસી નેતર્યા, તેડચા સંદુ દઈ મારે. સુ છે ૧૨ તે ના નદીમાં સ્નાન કરી કેટલાક તાપસે ઘણે તપ તપે છે, તેમાં એક મંડપ કેશિક નામે તાપસ હમેશાં રાત દિવસ હરિ અને રામનું સ્મરણ કરે છે ૧૦ તે ત્યાં પંચાગ્નિ (ચાર બાજુ તથા વચમાં ધુણ સળગાવી મધ્યે બેશી ધુમ્રપાન કરે છે) તપે છે અને કદ મુળનું ભક્ષણ કરે છે, તથા માથામાં મટી જટા વધારી પાંચે ઈદ્રિનું દમન કરે છે કે ૧૧ છે ત્યાં સોમદત્ત નામે એક જજમાન (ભા) હતો તે હમેશાં તપસીને દાન આપ; એક દિવસે તેણે સઘળા તપાસીઓને આદરમાન પૂર્વક જમવાને નેતન્યા છે. ૧૨ જ વિવિધ પ્રકારે ભોજન કર્યા, બેસણું માડ્યાં હારબંધ થાલ કચેલાં માંડચાં ઘણાં શાક પકવાન સુગધરે. સુo | ૧૩ ti મંડપકેશીક દેખીને, બીજે તાપસે નિંદા કીધરે . . થાલ મૂકીને ચાલ્યા સદ, કેપે તાધર લીધરે. સુ છે ૧૪ ધાઈ જજમાને પૂછીઆ, જમવા બેઠા ઉઠયા કેમ
શું અપરાધ અમારડ, કાજ વિણાયે મુજ મરે. સુ૧૫ જુદા જુદા પ્રકારની રસોઈ બનાવી, શ્રેણિબંધ બા નાખી, થાળ વાટકા માંઠીં, તેમાં ભાત ભાતનાં સુધી પકવાન અને શાક વિગેરે પીરસ્યાં ! ૧૩ છે ત્યાં પંક્તિમાં મંડપકેશિક તાપસને જમવા બેઠેલે જોઈને, એક તાપસે તેની કેટલીક નિંદા કરી, અને તેથી સઘળાં તાપસ ક્રોધાયમાન થઈ દાંત પીસીને પીરસેલી થાઓ છેડીને ઉઠી ગયા છે ૧૪ છે તે જોઈ જજમાને ઉતાવળ આવી તાપસને