________________
(૮)
ખંડ ૨ જે. ગેહ ર મ એમ રાધા કેશવ ભણી, સમજવું કહી વાત
પરનારીના સંગથી ઉપજાવે ઉતપાત છે પછી તે ચારે જણ એકઠા મળી વિચારવા લાગ્યા કે, હવે આપણે વિવેક લાવી એ બાઈને બેહેનની માફક લેખી કંઇક ધન માલ આપીએ તે આપણી ગએલી આબરૂ પાછી મળે છે ૧ પછી તે સ્ત્રીને બોલાવી, તેઓએ પિતાની બેહેન તુલ્ય લેખી, કેટલાંક ધન માલ આપી, તેણીને તેને ઘેર મેકક્લાવી ૨ / એવી રીતે રાધાએ વાત કહી વિષ્ણુને સમજાવ્યું કે પર સ્ત્રીના સંગથી માણસે દુઃખ પામે છે
નારાયણ મોટા દેવતા, લાગી ભુડી ટેવ, દામોદર બોલ્યા સુરત, સાંભળે રાધા હેવ ૪ો ધર્મ શાસ્ત્ર જાણું અમે, વચન મ લોપો આજ; પર ઉપગારી પરગજુ, મોટી તુમારી લાજ છે ૫. અમે ભામની બંદુ ઉધરી, કુબજા સરખા
કેય; પુરાણ પ્રસિદ્ધ જાણે સદુ, નાકારે મત દેય છે ૬ છે પણ તે મેટા દેવ નારાયણને પરસ્ત્રી લપટ પણાની જે બુરી ટેવ પડી હતી, તેણે કરી તે બોલી ઉઠ્યા કે, હે રાધા, હું કહું તે તું સાંભળ. જે ૪ કે હું સઘળા ધર્મ શાસ્ત્રો જાણું છું. માટે તમે મારાં વચનેને આજે અનાદર કરે નહીં, તમે મોટા પરોપકારી તથા પરગજુ છે, તમારી આબરૂ આ દુનીઆમાં ઘણી જ મોટી છે છે ૫ અમાએ કુબજા જેવી હલકી સ્ત્રીઓને પણ ઉધાર કરેલ છે. અને તે સઘળી વાત પુરાણમાં પ્રસિદ્ધ છે, માટે તું ના પાડ નહીં કે
દ રાધા તવ રાજી થઈ, ઠાલો ઘર કોઈ જોય; તેમાં ગઈ ઉતાવલી, બે જણ મલીયાં સેય ૭ વૈકુંઠે સંતોષી ઘણું, રાધાજોડી હાથ; કહે સ્વામી મુજ જાણ ઘે, રીસ કરશે મુજ માથે છે તે છે કામ કાજ ઘરમાં ઘણું, લુચ્ચો મુજ ભરથાર; ક્રોધી ગાલ આપે ધણી, જે જાણે વ્યભિચાર ૯રાત
મુજ ધરે આવજે, ગુપ્ત કરી તુમ દેહ; ઘર નિસાની સે ન કહી, પિાહાતી નિજ ધર તહ. ૧૦ તે સાંભળી રાધા ખુશી થઈને, ત્યાં આગળ કઈ ખાલી ઘર શોધી કહાડી, તેમાં એકદમ ચાલી ગઈ અને ત્યાં તે બન્ને જણ એકઠાં થયાં છે ૭ | પછી વિષ્ણુએ તેણીને સંતોષવાથી તે રાજી થઈ તેને હાથ જોડી કહેવા લાગી કે, હે સ્વામિ હવે મને જવાની આજ્ઞા આપો, જે મારે ભરતાર જાણશે તે તે બહુજ ગુસ્સે થશે ૮વળી ઘરમાં કામકાજ પણ બહુ છે અને કદાચ આ વ્યભિચારની વાત તેને કાને પડે તો તે બહુ ક્રોધી હોવાથી મને ઘણું જ ગાળે. ભાડે. ૯ છે માટે રાત્રિએ ગુપ્ત વેશ કરીને, મેં તમને ઘર નિશાની વિગેરે આપેલી છે, ત્યાં તમે મારે ઘેર આવજે, એમ કહી તે પિતાને ઘેર ગઈ છે ૧૦ પ.