________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૧૦૭) એણી પર હત્યા જસે તારી, એ સીખામણ સાચી મારી મા રૂધિર લેઈ કે પુરસે કપાલ, ખર મસ્તક પડસે તતકાલ મા ૯ હાથમાં ડાકલું તથા સારંગી લઈ વગાડે, તેમ ભાંગ અને ધંતુરો ઘણે અડા (ખાઓ), વળી નગ્ન થઈને ગામોગામ રખડી જગે જગોએ ભક્ષા માગો છે ૭ છે વળી નાત જાતને બીલકુલ તફાવત નહીં ગણતાં સઘળી જગાએથી ભીક્ષા લઈ, આ મારી તુંબડીમાં નાખીને, તમે તે રાત દહાડે ખાજે છે ૮ છે અને એમ કરવાથી તારી હત્યાનું પાપ દૂર થશે, આ મારી સઘળી શીખામણ તારે સાચે સાચીજ માનવી. વળી જ્યારે આ તુંબડીમાં કેઈ લેહી નાખશે, ત્યારે તારૂં ગધેડાનું માથું એકદમ તુટી પડશે કે ૯ છે
બ્રહ્મા વચન સુણ તવ ઈસ, જેગી રૂપ ધર્યું જગદીશ; માત્ર કપાલીક ધરીયો તેહ નામ, રાત દિવસ હીંડે ગામો ગામ. મા. ૧૦ એમ કરતાં ગ ઘણે કાળ, મસાણ ભૂમિ સેવી ઉજમાલ; માત્ર પાપીને ઘરે ગયો તતકાલ, રૂધિર પૂર્યું બ્રહ્મા કપાલ. મા છે ૧૧ છે ઈશ્વરની જડી લીધી હત્યા, હાથ થકી તુંબડી પડી ધરત્યાઃ માત્ર કપાલીક શંકરનો નામ, લોક કહે જપો શિવ ઠામ. મા | ૧૨ એવી રીતે બ્રહ્માનું વચન સાંભળીને મહાદેવે જોગીનું રૂપ ધારણ કર્યું, અને ગામે ગામ રાત દહાડો ફરવા લાગ્યા અને ત્યારથી તેનું “કપાલીક” એવું નામ પડયું. ૧૦ એમ કરતાં આનંદથી મસાણમાં રહેતાં થકાં, કેટલીક વખત જવા પછી, તે એકદમ એક ચાંડાલને ઘેર આવ્યા, અને ત્યાં તે બ્રહ્માની તુંબડી લેહીથી ભરાણી ૧૧ છે ત્યારે તે તુંબડી હાથમાંથી જમીન પર પડી ગઈ, અને મહાદેવની હત્યાના પાપને નાશ થયે, અને ત્યારથી લોકોએ શિવને ઠેકાણે કપાલીકના નામથી તેને જપવાને ઠરાવ કર્યો છે ૧૨ છે
વેદ પુરાણ કથા છે એહ, બાલ ગેપાલ જાણે છે તે મા બ્રહ્માની સાંભળજે વાત, તપ જપ સંજમ કીધો છે ઘાત. મામ૧૩ અંબર ગઈ તિલોત્તમા જામ, કામે પીડ બ્રહ્મા તામ; મારા વિકલ રૂપ દવે છે અપાર, ભુવન ભર્યું દેખે તે નાર. મા. ૧૪ વિવલ થયે મલવાને ધાય, નર નારી સહુ નાઠાં જાય; મા.
ઝાડ બીડને સાંઈ દેય, દેવી જાણે તિલોત્તમા એય. મા. ૧૫ વળી આ સઘળી બીના વેદ પુરાણ વિગેરેમાં પ્રસિદ્ધ છે, અને સઘળા બાળ ગોપાળ પણ જાણે છે; હવે બ્રહ્માની વાત વળી ચિત્ત દઈ સાંભળજે; તેણે પોતાના તપ, જ૫ તથા વૈરાગ્ય વિગેરેને નાશ કર્યો, તે બાબત આપણે આગળ વાંચી ગયા છીએ ! ૧૩ . હવે જ્યારે તિલોત્તમા અપ્સરા ત્યાંથી (બ્રહ્મા પાસેથી) આકાશમાં અંતર્ધાન થઈ, ત્યારથી બ્રહ્મા કામાતુર થયે થકે, ગાંડાની માફક ભમવા લાગે, તથા આખું જગત તે આથીજ ભરેલું દેખાવા લાગ્યા . ૧૪ વળી વિહવલ