________________
(૧૦૮)
ખંડ ૨, થઈને જે સ્ત્રી પુરૂષને દેખે તેને ભેટવાને (અલિગન કરવાને) ડે, અને તેથી સઘળા સ્ત્રી પુરૂષ ત્યાંથી નાસવા માંડે, વળી રસ્તામાં જે ઝાડ બીડ કઈ જુવે, તેને પણ તિલેરમા અસર જાણીને તે આલિંગન દેવા લાગે છે ૧૫
મૃગ પશુ તણે ધામે જામ, લંપટ દેખી નાશે તામ, મારીંછડી એક મળી વનમાંય લથબથ કરીને તેને સાય. મા રૂપ જાણ્યું રંભાનું એહ, વૃદ્ધ બ્રહ્માએ ભેગવી તેહ; મા તુવતિ તે દુતી તામ, જબુવંત ઉપન્ય અભિરામ, મા છે ૧૭ બલવંત બુદ્ધિ તણે નિધાન, પ્રસિદ્ધ જાણે સહુ વેદ પુરાણ મા રામચંદ્ર તણા દુ તે દૂત, જગ વિખ્યાત બ્રહ્માને સૂત. મા૧૮મા વળી હરણ વિગેરે પશુઓના સ્થાનકમાં જ્યારે તે જાય, ત્યારે તેઓ પણ તે લપટને
ઈને નાશવા લાગે, એટલામાં વનને વિશે એક રીંછડી તેના સપાટામાં આવવાથી, તે તેણીને ખુબ જોરથી આલિંગન દેવા લાગ્યા છે ૧૬ છે તે ઘરડા બ્રહ્માએ તેણીને રંભા જેવી રૂપાળી જાણીને, તેની સાથે ભેગ વિલાસ ગળ્યે, તે વખતે તે રીંછડી રૂતુ વાળી હોવાથી તેને ગર્ભ રહ્યાથી, તેણીએ જબુવત નામે મનહર પુત્રને જન્મ આ છે ૧૭ છે તે મહા બલવાન તથા બુદ્ધિવાન થયેલ છે, અને તે વાત સઘળા વેદ પુરાણમાં પણ પ્રસિદ્ધ છે, વળી તે બ્રહ્માના પુત્રે રામના દૂત પણે આખા જગતમાં પ્રખ્યાતી મેળવી છે કે ૧૮ છે શરઢાની કરણી છે એહ, કિમ ઠવીએ પુત્રિ પાસે તેહ મા સદ્ધિ કરતા બ્રહ્મા કહ્યું સાર, વીપાઈ નહીં એકે નાર. મા છે ૧૯ છે રીંછડી શું કીધે વ્યભિચાર, ભંડપણુ એહને અપાર મા તાપસ અમે સહુ જાણું, બ્રહ્મા લક્ષણ કેતા વખાણું. મા. ૨૦ છે. બીજા ખંડની ઇગ્યામી ઢાળ, સુણજો સદુકો બાલગોપાલ મા. રંગવિજયને કહે એમ શિષ્ય, નેમવિજયની પહોતી જમીશ મા.૨૧ માટે એ ગરડાનાં (બ્રહ્માનાં) તે એવાં કામ છે, અને તેટલા માટે તેની પાસે આ ચણી પુત્રીને આપણે કેમ રાખી શકીયે? વળી બ્રહ્માએ જ્યારે આ સૃષ્ટિને બનાવી છે, ત્યારે તેણે એક સ્ત્રીને શા માટે બનાવી નહીં? છે ૧૯ છે વળી રીંછડી સાથે ભેગ વિલાસ ભેળવીને અત્યંત સુંડ પણું તેણે મેળવ્યું છે, અને બીજા પણ બ્રહ્માનાં ઘણું અપલક્ષણે અમે તાપસ જાણીએ છીએ. તેમાંના તે કેટલાં હું તારી પાસે કહું ૨૦ મે એવી રીતે બીજા ખંડની અગ્યારમી ઢાલ સંપૂર્ણ થઈ, તે હે બાળગે પાળ તમે સાંભળજો તેથી રંગવિજયજી મહારાજના શિષ્ય નેમવિજયની આશા સફળ થશે . ૨૧ !
આપ કઈ વાત એહની, સાંભળ છાયા માત, વેદ પુરાણમાં એહવી, સાચી કે એક વાત ૧. સાવિત્રી નાર બ્રહ્મા