________________
ધર્મ પરીક્ષાનો રાસ. | (૯૯ )
હાઇ તાપી. કીસકે ચેલે કીશકે પૂત, આતમ એકલા હે અવધૂત એ દેશી-(રાગ બંગાલી) વિરહાનલ વાળ્યો ગાવિંદ, સઘલે દેખે રાધા બંધ મન માન લે તાલાવેલિ ટલવલે તન, કોડ સૂરજ બેલે આકાશે મન. મ ૧ સીત લાગે છે અગની સમાન, એમ કરતાં આથમી ભાણુ, મ.
સત પડી ૬ અંધકાર, ગેવિંદ પહેાતા ગોવાલણ બાર. મ. સારા - તસ્કરની પરે આવ્યા દેવ, દ્વાર દીધાં દીઠાં તતખેવ; મા
વૈકુંઠનાથ વિમાસે તામ, લોક સુતા છે એણે ઠામ. મળ એ ૩ માં ' પછી તે વિઘણને કામાગ્નિ જાગવાથી, તે સઘળી જગાએ રાધાનેજ દેખવા લાગ્યો, તથા તેને તાલાવેલિ (એકજ ધ્યાન) લાગી રહેવાથી તેનું શરીર ટળવળવા (કંપવા) લાગ્યું, અને મને તે આકાશમાં રહેલા જાણે કેડ ગયે સૂર્યની માફક બળવા લાગ્યું છે ૧ વળી તેથી સઘળી ઠંડી વસ્તુઓ તેને અગ્નિ સમાન લાગવા લાગી. એમ કરતાં કરતાં જ્યારે સૂર્ય આથમીને રાત્રિને અંધકાર ફેલાશે ત્યારે તે રાધાને ઘેર ગયે છે ૨ કે હવે ત્યાં વિષ્ણુ દેવ ચેરની માફક છુપાતા છુપાતા આવી પહોંચ્યા, અને જોયું તો રાધાના ઘરનાં બારણું બંધ દીઠાં, તેથી તે વિચારવા લાગ્યા કે, આ જગેએ તો સઘળા લેકે સૂતા છે કે ૩ છે
બોલાવીસ તે જાગસે લોક, ચામ ચેરી પાસે મુજ ફોક; મ. મૈન ધરૂં તે કામ ન હોય, બોલું તે જાણે સે કોય. મ. ૧૪ અંગુલીને સંચલ કીધ, ટપોરે કપાટ દીધ; મe રાધા બોલી જોતી વાટ, અંગુલીયે કેણ હણે કપાટ. મ. ૧ ૫ . અમે માધવ છું તે મહંત, રાધા કહે તુમે છો વસંત; મ નહીંરે કામની ડું ચક્રીસ, રાધા કહે કુંભારને ઈશ. મ છે ૬ આ વખતે બુમ પાડી ને હું રાધાને બોલાવીશ તો, મારા ઉપર બેટી ચામ ચોરીનો આરોપ આવશે, અને મૌન ધરી બેસું તો મારું કામ સિદ્ધ થાય નહીં; અને બેલું તો સઘળા લેકે જાણે છે. ૪. તે પછી તેણે આંગળીથી કમાડ ઉપર ટકે કર્યો, તે સાંભળી વાટ (રાહ જોઈ રહેલી રાધા એટલી કે, આ આંગળીથી આરણું કેણું ઠોકે છે આ પા પછી વિષ્ણુએ કહ્યું કે, હું “માઘર છે, તે સાંભળી રાધાએ મશ્કરીમાં કહ્યું કે, શું તમે “વસંત” છે? ત્યારે વિષણુએ કહ્યું કે, નહીં નહીં, હું તે “ચક્રીશ” છું; ત્યારે રાધાએ કહ્યું કે, શું તમે કુંભારના ઉપરી (ઇશ) છે. હું - ધરણીધર હું મોટો દેવ, શેષનાગ તું આવ્યો હેવ; મ . . . નારે અહીમને અભિરામ, રાધા કહે ગરૂડ તુજ નામ: મ ૭ નહીરે હું હરિ જગદીશ, રાધા કહે તું વાનર ઈશ મ - વિષ્ણુ કહે રાધા મ કરે હઠ, ઉત્તર દેવાને અમે છું ઠઠ. મને ૮ છે