________________
(૨૮) રૂપાળી તથા મનહર છે ૨૪ સરી ઉપર મને ઘણી પ્રીતી છે, અને આજથી હું ગમે ત્યાગ કરીશ. એવી મોં પાર્વતીને સમજાવી તે ગગાને મુકવા ચાલે ૧૫
જાન્હવી તીરે લાળે જામ, કોમ કુતુહલ કીધે તામ; ગંગા રાખી જરા મોઝાર, મારી બેશું કરે વ્યાપારના ૧૬ છે મંડ૫શિક કહે વૃતાંત, શંકર ન હોયે એજ સંત; સૂરનર ખેચર જાણે સ, મહાદેવ વ્યભિચારી બહુ ૧૭ થાપણુઠવીએ ઈશ્વર પાસ, તે સહી પામે પુત્રિ વિણાસ; દૂધ ભલાવીએ જે મંજર, તે શંકર શું કરે વ્યાપાર ! ૧૮ છે એવી રીતે ચાલતાં ચાલતા જ્યારે તે નદીને કાંઠે આવ્યું, ત્યારે તે ગંગાની સાથે તેણે કામ વિલાસ ભોગ. પછી ગંગાને પિતાની જટામાં રાખી, અને ત્યારથી તે બને છીઓ સાથે વિકાસ કરવા લાગે છે ૧૫ છે એવી રીતે મંડપ કેશિક વર્ણન કરી પોતાની સ્ત્રીને કહ્યું કે, એ મહાદેવ સારા માણસ નથી, અને વળી સઘળા દેવ તથા મનુષ્ય પણ જાણે છે કે, મહાદેવ ઘણું વ્યભિચારી (કામી) છે. માટે એવા મહાદેવ પાસે આપણી પુત્રીને રાખવાથી કામમાં બગાડે (તેને વિનાસ) થાય. બીલાડાને દુધ સાચવવા આપવાની બરાબર મહાદેવને આપણી પુત્રી સેંપવાનું કામ છે કે ૧૮ , તાપસ નારી બેલી તામ, ઈશ્વર મેટો એહને ઠામ, છાયાને મૂકીશું તિહાં, વિચાર કરીને બીજો જિહાં . ૧૯ કામની કહે સાંભળો તમે કત, છાયા ઠવીએ પાસે અનંત; વાસુદેવ ભૂવન ત્રય રાય, સુર નર જેના સેવ પાય . ૨૦ તાપસ કહે સાંભળરે નાર, એ મોટો ગોવાલણીને પાર;
કેમ ઠવીએ એ પાસે બાલ, સહ જાણે એ પરસ્ત્રી કાળ છે ૨૧ છે તે સાંભળી તાપસણીએ કહ્યું કે, આપણે વિચાર કરીને એ મહાદેવ કરતા પણું કેઈ બીજા મેટા (સારા) માણસ પાસે આપણી આ છાયા પુત્રીને મુકશું. ૧ઢો. ત્યાર પછી તે સ્ત્રી પોતાના ધણીને કહેવા લાગી કે, આપણે છાયા પુત્રીને વાસુદેવ (વિષ્ણુ-શ્રીકૃષ્ણ) પાસે મુદ્ધએ, કારણ કે તે ત્રણ ભુવનને રાજા છે, તથા દેવ, મનુષ્ય વિગેરે તેની સેવા કરે છે . ૨૦ તે સાંભળી તાપસે કહ્યું કે, હું સ્ત્રી એ વિણતે ગાવળણીઓ સાથે જારે કર્મ કરે છે, અને તે પરસ્ત્રી ગામી છે, એ વાત સઘળા લેકે જાણે છે, માટે એવું જાણતા છતાં આપણી બાળકીને તેના પાસે શા માટે રાખીએ ૨૧ - ૪ -
તાપસીએ વિનવીયા કેત, રવામિકથા કહે તે સંત; મંડપકૌશિક બાંધતામે, સાંભળજે નારી અભિરામ. ૨૨ છે ઢાલ છઠી બીજે ખંડની સારી, નેમવિજય કહે નિરધારી; શ્રેતા સાંભળજે સહુ કોથે, વાત કહું જે આગળ હોય છે ૨૩