________________
ધર્મ પરીક્ષાને રાસ,
(૯૧) જોઈ કુલીન માણસને પણ શરમ થાય છે છે વળી સઘળા- સાણસો તેને ધિક્કારે, મિત્રે સઘળા દુઃખ પામે, વળી તેના દાન, પૂજા, તથા કીર્તિને પણ નાશ પામે, અને તેથી તેનું મોડું પણ કાળું થાય (અત નીચુ જેવું પડે) ૫ છે વળી તે ઉપર હું તમને એક વાત કહું તે તમે સાંભળે, કે જેથી તમને પણ જરા વિવેક આવશે. કેઈ એક ગામમાં એક શેઠ રહેતો હતો, અને તે રાજાનું દરેક કામ કરતો હતો કે ૬ છે
તેહને શ્રીમતી નામે નારી, રૂપે રંભા સુર અવતારી; શેઠને પ્રોહીત શું મિત્રાઈ, નિત આવે જાવે ઘર ધાઈ. હાલાસુ. ૭ એક દીન તે શેઠ વિચારી, પરદેશ ચાલ્યા પરવારી; પ્રોહીતને ભલાવી ગેહ, તસ નારીશું માંડ નેહ, લા. સુ૫૮ તેને શ્રીમતી નામે દેવકની રંભા સમાન રૂપવાળી સ્ત્રી હતી, તે શેઠને એક પ્રેહત (ગેર) સાથે મિત્રાઈ હતી અને તેથી તે પૃહીત હમેશાં શેઠને ઘેરે આવતે જ. ૭ એક દિવસે શેઠ પિતાનાં કામકાજથી પરવારીને પ્રેહતને ઘર સેંપીને, દેશાંતર ગયા અને પાછળથી પ્રેહીતે શેઠાણી સાથે પ્રિતિ કરવાને ઠરાવ કર્યો છે
સીલવંત નારી કહે તામ, કેમ કહો છો મુજને આમ; તવ બોલ્યા હતા તેહ, જે કરશે મુજસું નેહ. હાલાસુ૯ તે સુખ થાશે તમને રાજી કરશે જે અમને,
જે કહેશે તે વિધિ કરશું, તુમ વયણ અમે દિલ ધરશું. હાલાસુ૧૦ પણ તે સ્ત્રી શીલવંત હોવાથી, પ્રોહીતને કહેવા લાગી કે, હે ભાઈ, તમે આ શું બેલે છે? તે સાંભળી પેહીતે કહ્યું કે જે તમે મારી સાથે પ્રીતી કરશે, તે તમને ઘણું સુખ મળશે. વળી જો તમે અમને ખુશી કરશે, તો જેમ તમે કહેશે તેમ અમે તમારાં સઘળાં વચનો અંગીકાર કરશું છે ૯ કે ૧૦ છે તવ ચિંતવે નારી એમ, શીલ રહેશે માહરૂ કેમ; એવી બુદ્ધિ કોઈક ઉપાઉં, પ્રોહીતની લાજ લેપાવું. હલા. સુ. ૧૧ એમ ચિંતવી બુદ્ધિ ઉપાઈ, હીતને કહે સમજાઈ; પહોર રાત્રિ જાયે તેણે વાર, આવજે થાઈ શીયાર, હોલા સો ૧૨
પૃહીત થયો તવ રાજી, ગયો નિજ ઘર મનમાં ગાળ; - કોટવાલ પાસે ગઈ નારી, તમે છો નગર તણાં અધિકારી. છેલા ૧૩ તે સાંભળી છીયે વિચાર કર્યો કે, હવે મારૂં શિયલ રાખવા વાસ્તે કંઈક બુદ્ધિ શોધી કહાડી, આ પ્રોહિતની આકફને નાશ કસંવું છે એમ વિચક્ષુદ્ધિ વડે કરીને પ્રોહીતને સમજાવ્યું કે, આજે જ્યારે પહેલી જ વાર તમે સાવચેત થઈને મારે ઘેર આવજે. ૧રે છે તે સાંભળી પ્રિલીત સનસર થઈ, હરખ ભર્યો પોતાને ઘેર ગયે, અને તે સ્ત્રી તે નગરના કેટવાલ પાસે જઈ કહેવા લાગી કે, તમે આ શહેરના ઉપરી છે ! ૧૩ . . . . . .