________________
( )
ખર
ન્નતિ માહીરની, ભાલા અમ ભરવા, તેહને એવુ કેમ ઘટ, પંખી કિમ પેંડા ખાડ ૧૦ ॥
બીજી વાત અને એ વાતમાં લાગી કે, હું
તુ આ દહીના ઘડાનુ દાણુ (જકાત) મને આપ. અને તને એક કહું છું તે સાંભળ તારે આજથી મારી સાથે પ્રીતિ કરવા, બિલકુલ આનાકાની કરવી નહીં ! છ ! તે સાંભળીને રાધા કહેવા શ્રી કૃષ્ણજી આવી રીતે તમારૂ કામ એકદમ તે કેમ પાર પડી શકશે ? ૫ ૮ u વળી તમાને દેવ તથા મનુષ્યા ઇશ્વર તરીકે પૂજે છે, અને આજે તમે આવી અનુગતી વાત કેમ આલે છે! તમા ખરેખર મોટા છતાં હૈયાના મેલા (ખેાટા કામ કરનાર) છે. માટે આજે તમારી આબરૂ જાળવવા સારાં વચનો ખેલૈં ॥૯॥ અમે નીચ ભરવાડની બાની જાત છીએ, તેની સાથે તમારે પ્રીત ખાંધવી તે કેવળ અયાગ્ય છે, માટે જાણી શ્રેષ્ઠ તમા શા માટે ખાડમાં પડી છે ? ! ૧૦ L
ઢારું સાતમાં,
કર જોડી કામની પે, કહેતાં થરહર કાયા કલ્પે. એ દેશી. સાંભળે ધર્મ શાસ્ત્ર વિચાર, એ નહીં ઉત્તમ આચાર; પરનારી લષ્ટ નર જેહ, મરીને દુરગતિ યે તેહ. હે. લાલ, સુણજો સાજન સા. એ આંકણી ! ૧ k રાત દિવસ જે બાંધે પાપ, નગરમાંહીં લહે તે સંતાપ; સદા જવ ાયે અશુભ ધ્યાન, તેહને કા નવિ દીયે માન, હાલા. સુ. ૨ કમ જોગે જે રાજા જાણે, છેદન ભેદન બહુ કરે કામે;
હે મુડે લેાકને બાંધે, કરાવે ગર્દભ રાણુ ખાંધે. હાલા સુ॰ [ ૩ ll વળી ધર્મ શાસ્ત્રામાં પણ જે વિચાર કહ્યા છે તે સાંભળે. પર શ્રી ભાગવવી એ સારા માણુના આચાર નથી, અને તે માણસ મરીને નરકમાં જાય છે, હે સજ્જન લોકા તમે સઘળા તે વૃતાંત સાંભળો ૫ણ જે માણસ રાત દહાડા પાપના કામ કરે છે, તે માણસને નગરના લેાક નિર્દ છે, વળી જે ડુમેશાં નઠારા વિચારે કરે છે, તે માણસને કોઇ આદરમાન પણુ આપતુ· નથી ! ૨ ॥ વળી કદાચ દૈવયોગે તે માણસની રાજાને ખબર થાય તે તેને તે છેદન ભેદ્યનાદિ શિક્ષા કરે, વળી દડ કરી, માથું મુંડાવી, તથા બાંધીને ગધેડે બેસાડે ના ૩
લિંગ નાશિકા હોય છેદ, સજ્જન સા પામે ખેદ;
કાલાં મુખ હૈાવે બાંધવ તણાં, લજ્જ પામે કુલવત ઘણાં, હાલા૦ ૪ ફિટ ફિટ કરે મદ કાય, મિત્ર વર્ગ સહુ દુખીયા હેાય;
દાન પૂજા જશ લેપાય. કૃષ્ણ વાન લાકમાં થાય. હાલા॰ સુ॰ ા પ ા તે ઉપર કથા સુણા એક, જેથી આાવે તુમને વિવેક ર કાઇ ગામ રહે એક શેઠ રાજ કાજની કરે છે વે, હોલા, સુ॰ uu વળી તેનુ લેબ (પુરૂષ ચિન્હ) તથા નાક કપાવે, અને તેથી સઘળા સારા માણસે તા દુઃખ પામે, વળી તેથી સગાં સબધીઓને પણ નીચુ' જોવાનુ થાય, અને તે