________________
- ધર્મ પરીક્ષાને રાસ.
(૭૫) ત્યારે દૂતે માધવને ઘેર આવી કહ્યું કે, તમો વખત લગાડે નહીં સજા લડાઈમાં જાય છે, ત્યાં શુરાને બોલાવ્યા છે ૧૩ છે તે સાંભળી માધવને કુરંગી ઉપર પ્યાર ઉત્પન્ન થયે, તેથી તેણીને બોલાવી નમ્ર વચને કહ્યું કે, આપણે હમણું શેડો વખત વિજેગ થશે . ૧૪ . તે સાંભળી કુરંગીએ કહ્યું કે, હે સ્વામિ તમારા વિના મને ઘડી પણ ચાલશે નહીં, અન્ન પાણી ભાવશે નહીં, અને વધારે શું કર્યું? એક દિવસ સો વરસ સરખે થશે ૧૫ છે '
અમે તુમ સાથે આવશું, નહીંતે કરશું આપઘાત, મેo મુજ ઉપર કિરપા કરી, માન અને તણી વાત. મે સુ છે ૧૬ ! તવ માધવ ઈમ બોલીયો, સાંભળ સીલવંતી નામે થોડે દિવસે અમે આવશું, રૂડી પરે રહેજે ઘરબાર માસુ ૧૭ તુજ સતીમાં ગુણ છે ધણુ, લંપટ લોકગઈહ ગામ; મેo
ભગની ચુત મહાબુદ્દિને, શીષ દઈ કરજે ધર કામ. મ. સ. ૧૮ માટે હું તે તમારી સાથે આવીશ, અને નહીં તેડી જાઓ તે આપઘાત કરીશ, માટે મારા ઉપર મેહેરબાની કરી, મારી વાત અંગીકાર કરે છે ૧૬ છે તે સાંભળી માધવે કહ્યું કે, હે શીયલવતી સ્ત્રી, હું થોડાજ દિવસમાં પાછો આવીશ, અને તેટલા સુધી તમે ઘરબાર સાચવીને સારી રીતે રહે છે ૧૭ હે સતી, તારામાં ઘણાં ગુણ છે, પણ આ ગામના લેકે લંપટ (પર સ્ત્રી ગામી) છે, માટે આ મારા મહાબુદ્ધિ ભાણેજને ઘરનું કામકાજ સેંપીને જાઉં છું કે ૧૮
એમ કહીએ તે ચાલી, પહોતે કટક મોઝાર; મે માધવ મનમાં ચિંતવે, સદાએ કુરંગી નાર. મ. સુ છે ૧૯ છે ઢાળ ત્રીજી બીજા ખંડની, રંગવિજય કવિરાય; મે , તસ શિષ્ય નેમવિજય કહે, આગે કહું વાત બનાય. મેસુપરમ એમ કહીને માધવ તે રાજા સાથે લશ્કરમાં ગયે, પણ તેનું ચિત્ત તે હમેશાં કુરંગીમાંજ રહેતું હતું કે ૧૯ છે એવી રીતે રંગવિજયજી કવિના શિષ્ય નેમવિજયજીએ બીજા ખંડની ત્રીજી ઢાલ કહી, અને આગળ વાતને બનાવ કહેવા જણાવ્યું. ૨૦
કટકે જવ કંત ચાલીયે, તવ દ હર્ષ અપાર કુરંગીને કામ વ્યાપી, માંડ્યો કુવ્યાપાર રે ૧ વન ભર રૂપે ભલે, સોનાર ચંગે નામ પ્રચ કરી ઘર તેડી, એકાંત બોલી તામ | ૨ | સાંભળો સ્વામિ રૂયડા, રૂપ તણા ભંડાર
વનવંતાં બે જણે, લાહો લીજે સંસાર , મે ૩ હવે જ્યારથી માધવ લડાઈમાં ગયા, ત્યારથી કુરંગીના મનમાં ઘણે આનંદ થ, અને કામ વ્યાપવાથી ખાટ ધ (જાર પણ શરૂ કર્યો છે છે તે ગામમાં એક જુવાન તથા રૂપાળે ચંગે નામે સોની હતું, તેને કંઈક પ્રપંચ કરીને પિતાને