________________
' + =
* .
(૭૬)
ખંડ ૨ જે. ઘેર બોલાવી, એકાંત તેડી કુરંગી તેને કહેવા લાગી કે, જે ૨ | હે સ્વામિ તમે ઉત્તમ તથા ૨૫તાં તે ડર સમાન છે, વળી આપણે બન્ને જુવાન છીએ, માટે આ સંસારને આપણે લાવો લઈએ ૩
બુદ્ધિ માધવ અમ ધણી, ઇંડ કાટલું તેહ; સફલ જનમ થાય આપણાં, તુમ ભલે સુખ થાય દેહ૪ પૂરત ચંગે બાલીએ સાંભળ ભેલી નાર, સાંતવ્યસન એવું સદા, એ મુજ અમે વિચાર ાપા તુમ વચન મુંજ લાપતાં, બ્રહ્મ હત્યાદિક
હાય, વેદે પુરાણ આદર્યું, ચતુર નર લેપે કયું ૬ . જે મારી ધણી માધવે છે, રિતે અટેલ કાટેલા જેવું (મુરખ) છે. માટે તમે જે મને ચાહે તે મારું શરીર વિષે સુખ થાય. તેમજ આપણો જન્મ પણ સફળ થાય છે કે છે તે સાંભળી ને ઠગારે ચશ સોની છેલ્યા કે હે ભેળી સ્ત્રી, હું જે કહું તે તું સાંભળ. હું હંમેશાં સાતે આસનો (જુગાર ૧ સપાત્ર ૨ માંસ ૩ ચારી ૪ પદારા સેવન ૫ વેશ્યા ૬ શિકાર કરો છું. એવું છું અને તમે જે વાત કહી તે મને બહુજ ગમે છે . પ છે વળી તમારું વચન લેવાથી (ન માનવાથી) અને બ્રહ્મ હત્યા લાગે; વળી જે વાત વેદ પુરાણ આદિકમાં પણ કહેલી છે. તે વાત કર્યો ચતુર માણસ અંગીકાર કરે નહીં ?
એમ કહી બિદ્દ જણું મળ્યા, ભોગવે ભેગ વિલાસ; રાહુ દિવસે વ્યભિચારિઆ, ધન વિકસે કરે હાંસ છે વર્ષ એક એણી પરે ગયે પાપ કરતાં તેહ માધવને આગજ દુ, દીન ચઉ આવે ગેહામ ૮ શારે આવતો જાણીને, વાહીફરી તારક ધુરંત ધન લઈ ગયે ઠાલી કીધ અપાર ૯ કટકી કરીને આવીયો, માધવ મેહ ધુરંત આગળથી નર
મોકલ્યા, કુરંગી આ કંત | ૧૦ | એમ કહીને તેઓ બંને મળી રાત દિવસ કામ વિલાસ ભોગવવા લાગ્યા, તથા એક બિજાની હાંસીમાં કાળ નિગમન કરતાં થકા ધન દોલત ઉડાવવા લાગ્યાં. છા એવી રીતે પાપ કામ કરતાં તેને એક વર્ષ થયું એટલામાં માધવને ચાર દિવસમાં ઘેર આવવાને સંદેશો આ ૫ ૮ છે તે ઠગારા ચંગા સોનીએ, માધવને આવતો જાણી, કુરંગી સ્ત્રીને ચડાવી, સઘળું ધન લઈને તેણિને નિર્ધન કરી મુકી ,
લિધે હવે એને લીધે લડાઈમાંથી આવી આગળથી કુરંગીની પાસે માણસ એકલી કહેવાયું કે, હું (માધવ) આવું છું ૧૦. છે
રાણપુર રલીયામણરે લાલ, એ દેશી, ભજન ભલા વેગે કોરે લાલ, ભુખ્યા છે ભરતાર) સનેહીરે, તેણે વચને ઝાખી થઈ લાલ, ચિતા ઉપની અપાર સનેહી રે, સુરીજન સાંભળજે કથા લાલ એ આંકણું છે ?