________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૪૧) એક દિન નારદે આવીયા, દીઠે નારી સ્વરૂપનું જ્ઞાન બલે વિ. ચારીયું, દામોદર એહ રૂ૫ ૪ આણુ થયો રૂષિને ઘણે, જૈતુક બેસું એહ; બ્રહ્મા શંકર સોહે સહુ, જાઈ કહેશું તેહ ૫ ૫ સહસ્ત્ર અશ્વસી રૂષિસ્વરે, શેષ્મા વિષ્ણુ સેવા
સકલ દેવ જોયા સહુ, (પણ) કેશવ ગત ને કય છે , ત્યાર પછી એક દિવસ નારદ રૂષિ ત્યાં આવ્યો, અને જ્ઞાન બળથી વિચારી જોયું તે, શ્રી વિષ્ણુજીને સ્ત્રી રૂપે અહીં જોયા છે કે તે જોઈ નારદ રૂષિને આનંદ થયે, અને વિચારવા લાગ્યા કે, બ્રહ્મા તથા શંકર જે વિષ્ણુને શોધે છે, તેને જઈને કહીશું, અને પછી શું બને છે, તે કેતુક જોઈશું છે ૫ છે હવે અહીં, અચાસી હજાર રૂષિઓએ, તથા દેવતાઓએ શોધ કર્યો છતાં પણ વિષ્ણુને કયાંએ પણ પતે મળ્યો નહીં ૧ દે
નારદ તિહાંથી ચાલીયા, રૂષિ) દેવને કીધ પ્રણામ, દામોદર દેખાડીએ, જેમ સરે તમારું કામ શા બ્રહ્માદિકને તેડીયા, વિરેચન પટમાલ; રૂષિ દેવ ભેળા મળ્યા, જેવા કાજ તતકાલ ૮ ઘરમાંથી રાય નિકળી, બ્રહ્માદિકને પાય; કહો સ્વામિ કેમ આવીયા, સફલ જમા થાય છે ઃ નારદ બોલ્યા તતખિણે, વિરેચન સુખની ખાણ, તુમ ઘર
ને જોઈને, અમને સફલ વિહાણ ૧૦ | પછી ત્યાંથી નારદે જઈ રૂષિ તથા દેવોને પ્રણામ કરીને કહ્યું કે હું તેમને વિષ્ણુ દેખાડી આપું, કે જેથી તમારું કામ સિદ્ધ થાય. એ છ એ પછી ત્યાં બ્રહ્મા આદિકને તેડીને સઘળા રૂપિઓ અને દેવતાઓ વિરોચન રાજાને ઘેર, તે કામ જેવા વાસ્તે એકઠા થયા છે ૮ છે તે સઘળાઓને આવેલા જોઈ, વિરોચન રાજાએ દરમાંથી નિકળી બહ્મા વિગેરેને પગે લાગી કહ્યું કે, હે સ્વામિ ! તમે અહીં કેમ આવ્યા? આજ તે અમારા જન્મ સફળ થયે . તે સાંભળી નારદ એકદમ બેલી ઉઠવા કે, હે વિરોચન તું તે મહા સુખીઓ છે, તમારી સ્ત્રીને જેવાથી અમારે આજને દહાડો અમે સળ માનીએ છીએ કે ૧૦ |
ઢાઢ વારી. ' ' પુલડી તે કાજલ સારે, એતો ભમર નજાશે મારે રાજ એ ફુલડીને રૂપ રંગ
જોજો. એ દેશી, રાજાએ તલ આણી નાર રાજ, કરકાંકણુ છોડયું તેણી વાર રાજ; તમે સાંભળજો સહુ કોઈ. એ આંકણી. નારાયણ દવા તવ ત્યાર, ૨. વિસ્મય પામ્યા લોક અપાર. -તું. ૧ એક કહે કારણ કે મ્યું, રા. નાંદી જેવડું પેટજ એલ્યું રાતું એક કહેનારાયણ હે, શ. વિપરીત રૂપ સહિ સેહે રાતે પરા