________________
ધર્મ પરીક્ષાના રાસ.
નિલા
L
કરી, ઉંદર નાસે દ, તેના કાન કેમ કરીયા, ભરપુર ૮ા અહવી અચેતન જેને, દૂર્ગંધ દીસ ક્રૂર, તેહને કહા ક્રિમ લીજીએ, આભીર્ય કેમ ભૂર ॥ ॥ પછી તે ઉદરે તેના બન્ને કાના કરમ્યા, તેથી તે કાને ચા થયેા. તે સાંભળી બ્રાહ્મણા કોષાતુર થઈ કહેવા લાગ્યા કે, આ ભીલ તે • લખાડી અને જીટી મેલા છે ! છ !! જેના ગંધથી ઉદરા બાર જોજન દૂર ભાગે, તેના કાન નિદ્રામાં ઉદરા કેમ કરડી શકે ? । ૮ । વળી આવા સુન્યકાર ચેતના રહિત જેવા તથા દુર્ગંધ જેનામાં છે, એવા ક્રુર પ્રાણીને આપણે શું કરીએ? અને એને સ્પર્શ કરીને આ પણે શા માટે અભડાઈએ? ! હું !
મનાવેગ તવ બાલીયા, સાંભળેા વિપ્ર સુઅણુ; એક દ્વાષ મારના, અવર ગુણુની ખાણુ ૧૦ના વિપ્ર વદે એ કેમ ઘટે, આછણુ વિસે દૂધ; સ્નેહ તૂટે લાભ સ્વપથી, વિચારજુઆ નિજ બુદ્ધુ ૫૧૧ સુગધી વસ્તુમાં એક કલી, લસણું કરે.' દુરગધ; ગુણ ધણા શું કીજીએ, એક દોષ ટલે બધ। ૧૨ । તે સાંભળી મનાવેગે કહ્યુ કે, હું સુજાણુ બ્રાહ્મણા, માત્ર તે એકજ દોષ તેનામાં છે, બાકી સઘળા ગુણ્ણાનેા ભડાર છે ! ૧૦ ! તે સાંભળી બ્રાહ્મણાએ કહ્યુ કે, તમે બુદ્ધિથી વિચારી જુએ કે, એ વાત કેમ સાવે? કારણ કે જરા પણ છાશનું આછણુ પડ્યાથી દૂધ બગડી જાય છે, તથા જરા લાભ કરવાથી પશુ સ્નેહ તુટી જાય છે તા ૧૧ !! વળી ઘણી સુગધિ વાળી વસ્તુમાં પણ . લસણની માત્ર કળી પડવાથી તે સઘળી વસ્તુઆને દુર્ગંધ વાળી કરે છે માટે ઘણા ગુણને થ કરીએ ? એક અવગુણૅ કરી સઘળાના નાશ થાય છે ! ૧૨ ૪
(૬)
મનાવેગ કહે દ્વિજ સુણા, જો કીજે વાદની વાત, મિનર દોષ દુ પરહર, તા દ્વિજ કરે મુજ ધાત ॥૧૩॥ સત્ય વચન મુજ ભાષતાં, લેાક ન માને આજ; કદાગ્રહી રાજ કુમર પરે, કેમ કીજે દ્વિજરાજ ।। ૧૪ ।
તે સાંભળી મનાવેએ કહ્યું' કે, હું બ્રાહ્મણેા જો હું વાદની વાત કર ત હુમાં તે બિલાડાનાં દોષના નાશ કરૂ, પણ તેથી તમે સઘળા અમારીજ વાત કરશે તેનુ' ફેમી ૧૩ વળી હઠીલા રાજકુમારની માક, સત્ય વચન ને હું કહું તે કા આજ માને મહીં, માટે હું બ્રાહ્મણા, હવે કેવી રીતે કરવુ ॥ ૧૪ u
ढाल बीजी:
-
તુમે પિતાંબર પહેરી માન્યાજી, મુખને મરકલો. એ દેશી. સકલ વાડ" બાલ્યા વાણીજી, ભાઈ તમે સાંભળા પુલીદ તમે ગુણુ ખાણીજી. ॥ ભા॰ ॥ ૧॥