________________
(૭૧)
ધર્મ પરીક્ષાને રાસ. અને કહ્યું કે, અમારે તે એકને એકજ પુત્ર છે, તે રીસાઇને જેમ તેમ બેલે છે તે સાંભળી બુદ્ધિસાગર મંત્રિએ કહ્યું કે, હું હમણાં કુંવરને મનાવી આપું છું. હું
મંત્રિએ તેડચા સોનાર૭, ભા. લેહનાં ઘડી આપે ચંગારજીભાઈ સેનીયે પડીને આપ્યા, ભા. કુમારને હાથે જઈ થાળ્યાછ. મો૧૦ ભેજન કરાવ્યું કુમારજી, ભા. મંત્રિ બોલે તિણિ વાર; ભાવ કુમર સુણે તમે વાતજી, ભા. ભંડારમાંથી કાઢયાં તુમ તાતજી. ભા.૧૧ એહ ઝિંગાર છે એહવા), ભા. વિધન નિવારે તેહવાજી; ભા.
આપશે માં તમે કેનેજી, ભા. અમે અપાયું તુમ જોઈને જી.ભા.૧૨ પ્રધાને તરત કેટલાક સોનીને બોલાવી કહ્યું કે, તમે લોંખડનાં ઘરેણું બનાવી આપે. તે સાંભળી નીઓએ લોખંડનાં ઘરેણું બનાવી આપ્યાંમંત્રિયે તે ઘરેણાં કુંવરને આપ્યાં છે ૧૦ પછી કુંવરને ભજન કરાવી મંત્રિએ કહ્યું કે, આ ઘરેણું તમારા પિતાજીએ તમારે વાસ્તે પોતાના ખાનગી ભંડારમાંથી કાઢ્યા છે કે ૧૧ છે વળી આ ઘરેણાં સઘળા વિધાનો નાશ કરનાર છે, તે તમારે કોઈને આપવાં નહીં, માત્ર આ તમારે વાસ્તેજ તમારા પિતા પાસેથી કઠડાવી આપ્યા છે કે ૧૨
જે કાઈ કહે લોહાભરણજી, ભા. તેને માર દેજો આવે મરણુંજી. ભાવે કમરે મા તેહને બોલજી, ભા. રાખે મંત્રિને તવ તેલજીભા.૧૩ લોક ભણે એ અલંકાર), ભા. લોઢાનાં આપ નિરધાર; ભા. તામ કુમર કરે તવ રીસ, ભા. લટી મારે તસ સીસજી. ભા ૧૪ દુખીયા થયા સદુ લોકજી, ભા. કદાગ્રહી નામ દીય થાકજી ભાવ
જેહ ઓ તેહ બોલજી, ભા. કદાહીની પરે છે તેલ. ૧૫ ધળી આ ઘરેણને જે કંઈ ખંડન કહે, તેને એ તે મારજે કે, મૃત્યુ પામે; તે સાંભળી કુંવરે મંત્રિનું માન રાખી તેનું વચન અંગકાર કર્યું છે ૧૩ છે પછી લેકે જ્યારે તે ઘરેણુને લોખંડનાં કહેતા, ત્યારે કુંવર તેના પર કેધ કરી તેમનાં મસ્તકમાં લાકડીઓને માર મારતા . ૧૪ . પછી સધળા લોકે દુઃખી થવાથી, તેઓએ તેને કદાગ્રહી નામ આપ્યું, માટે જેવું હોય તેવું બોલવાથી તે કદાગ્રહીની માપક થતાં કાંઈ પણ વજન રહે નહીં કે ૧૫
મને વેગ કહે સારજી, ભાસત્ય વચન નિરધાર; ભા. વિપ્ર ન માને તમે બાલાજી, ભા, કેમ રહે અમારે તલજી. ભા. ૧૬ તુમ તણું વેદ પુરાણજી, ભા. અરથ કરતાં કરે જ હેરાણજી; ભા.
તે માટે કેમ કહેવાયજી, ભા. અમ તણી લાજ લપાથજી, ભાગાલા માટે મને વેગે કહ્યું કે, હે બ્રાહ્મણ, હું તમને જે સત્ય વચન કર્યું, તે જે તમે માને નહીં, તે પછી અમારું માન રહેજ કેમ? કે ૧૬ છે તમારાજ વેદ પુરાણના અર્થ કરતાં, તો અમને જે હેરાન કરે છે તે અમારાથી કેમ કહેવાય? અને તેથી અમારી આબરૂ પણ નાશ પામે છે ૧૭ છે ,