________________
- ધર્મ પરીક્ષાને રાસ.
(૪૩) સધળા મળી વિમાસણ કરે, રા. ગર્ભ કાઢયું હવે કેણી પરેરા તું બ્રહ્મા શંકર બાલ્યા ભેદ, રા. જાગ વાઢી કરી કહે છે. રાઇ તું ૧૦ તેહ વચન મનમાં ધરી, રા. દેવ સધળે હાસ્યજ કરી તું જેર કરી કહયું કરું, રા. તે કારણ બળી નામજ ધર્યું. રાતું. ૧૧ વિષ્ણુ સદન વૈકુંઠજ થયા, રા. દેવ સદુ નિજ ઠામજ ગયા; રાતું
મનોવેગ કહ કો સંખેવ, ૨. અવર પુસણ સાંભળજો હેવ રા..૧૨ પછી સઘળાએ બેશી વિચાર કરવા લાગ્યા કે, હવે આ ગર્ભને કેવી રીતે બહાર કહાકશું? તે સાંભળી બ્રહ્મા અને શંકર બોલી ઉઠ્યા કે, તેની સાથળ ચીરીને તેમાંથી કહાયે. ૧. તે વચન સાંભળી સઘળા દેવતાઓ હસવા લાગ્યા, પછી જોર કરીને વિષ્ણુનાં શરીરમાંથી છોકરું કહાડયું, તેથી તેનું નામ “બલિ પાડયું છે ૧૧ છે પછી વિષ્ણુ વૈકુંઠમાં ગયા, તેમ સઘળા દે પણ પોતપોતાને સ્થાનકે ગયા; એવી રીતે મને વેગ બ્રાહણેને કહેવા લાગ્યું કે, હે બ્રાહાણે એ દુકામાં વાત કહી, વળી બીજી પણ પુરાણની વાત સાંભળશે. ૧૨
બલિરાજ બલવંતે જામ, રા. રાજ રિદ્ધિ પામ્યુ તેણે ઠામ, રાતું અપૂરવ ઇંદ્ર થવા તણી, રા. ઈચ્છા ઉપની મનમાં ઘણી. રાતું ૧૩ જગન માંડ હવે તેણે લિમ, રા. અનેક તેડાવ્યાં ત્યાં વીપ્ર; રાતું હેમ દુતાશન પરજ, રા. પુણ્યદાન દેજે નર મલે. રાત્રે ૮૦ ૧૪ જાગે નવાણું થયા જ પૂરા, રા. કંપ્યું ઇંદ્રાસન થઈ નુરારાતું
જ્ઞાને કરી વિચાર્યું જેહ, ર. મુજ પદવી લેસે સહી તેહ. રા. તું. ૧૫ હવે તે બલીરાજા જ્યારે રાજરિદ્ધિ પામીને બળવાન થશે ત્યારે તેને, મનમાં માટે ઈંદ્ર થવાની ઈચ્છા થઈ છે ૧૩ છે તેણે તુરત મટે યજ્ઞ માંડયા, અને અનેક બ્રાહણેને ત્યાં તેડાવ્યા તથા હેમ હવન કરવા લાગ્ય, અને જે માણસ મળે તેને પુણ્યદાન આપવા લાગે છે ૧૪ છે એવી રીતે જ્યારે નવાણું ય પૂરા થયા, ત્યારે ઇંદ્રનું આસન કંપાયમાન થયું, અને તેથી ઈંદ્ર વિચાર્યું કે, આ તે મારી પદવી લેઈ લેશે! ૧૫ છે વિષ્ણુ મંદિર મથવા ગયો, રા. સાંભળ ગેવિંદ વાત ઉભો રા- તું. બલિરાજા જગન બહુ કરે, રા. મુજ પદવી તણે બાતજ હરે. તું.૧૬, ફૂડ રચે જગનાથ દેવ, રા. નાશ કરે દૈત્ય તણે તતખેવરા. તું બલિને છલ કરીને ઉપાય, રા. આસ પુરો મને રથ થાય, રાતું. ૧૭ કપા કરી બોલ્યા તવ હરી, રા. જાઓ તુમે આપણે કમ ફરી. શતું. નીજ પદવી ભોગ જાઈ, રા. અમે કરશું કામ તુમ સાઇ. રાવું. ૧૪ એવું વિચારી ઈદ્ર વિષ્ણુને ઘેર ગયા, અને તેને કહેવા લાગ્યા કે, બલિરાજા હમણાં ઘણું ય કરે છે, અને મારી પદવી લેવાની ઈચ્છા કરે છે ૧૮ માટે છે જગનાથ તમે કાંઈક કપટ કીયા કરીને તે બલિ દૈત્યનો નાશ કરે? અને મારા