________________
(૨૨)
' ખંડ ૧ લે. ' એ થાય પામવેબ બે તિહાં, સંખેપે ક૬ એક; - છાશ વિચાર વિવરી ક બ્રાહ્મણ સુણે વિવેક છે ૬ એવી રીતે મગના વચનેથી બ્રાહ્મણોનાં મન ભંગ થયા, તે વળતે પ્રતિઉત્તર શી રીતે આપી શકે? તેથી તેને હાથ જોડી પ્રણામ કરી કહેવા લાગ્યા કે, હે ભાઈઓ, અમો સઘળા તમારા મતને મળતા છીએ કે ૪ છે. અમે આજે તમારી સાથે વાદ કરવામાં હારી ગયા છીએ, તમે બને ભાઈઓ જીત્યા છે; વળી પણ અમને કઈક નવીન વાર્તા કહે, કારણ કે અમને તે સાંભળવાની ઘણીજ હસ છે. ૫ છે તે સાંભળી મને કહેવા લાગ્યું કે, હવે હું તમને ગણપતિને હવાલે ટુંકમાં કહું છું, તે તમે વિવેકથી સાંભળજો છે ૬ - નીચ ઉચ માં કયાં, બ્રાહ્મણ સુણજો મર્મ; ધૂરથી માંડીને
ક, એ દેવમાં યે ધર્મપાડ્યા ગેરી નંદન ગણપતિ, સકલ દેવમાં સારા પ્રથમ વિના સંદુ જપે, વિધન હરે નર નાર
૮ ગજવદન ગિફ આછે, દુંદાલા દીદાર; મૂષક
વાહન સુભગતિ, પાય ઘુધરી ઘમકાર હો વળી હે બ્રાહ્મણે, તે દેવે જે હીરા ઉચ કામો કરેલા છે, તે હું તમને પહેલેથી માંડીને કહુ છુ, તે સાંભળીને વિચારજો કે, તે દેવમાં તે શાને ધર્મ માનવો? ૭૫ તે ગણપતિ દેવ પાર્વતીના પુત્ર હતા, તથા સઘળા દેવોમાં ઉત્તમ હતા, વળી માણસો દરેક કાર્યમાં પ્રારંભમાં તેને જ જપે છે, કારણ કે તે સઘળા નરનારીના વિઘને નાશ કરે છે. ૮ છે તેનું મહેડું હાથીના જેવું છે, પેટ ટુ ગાગર જેવડું છે, તથા ઉદરપર બેસે છે, તથા પગે ઘુઘરીને ઘમકાર વાગે છે ૯
સિદ્ધિ નામે નારી છે, લક્ષ લાભવળીદેય; મોટા મેદક આપે સહી, કુટુંબ માગે સહુ તેય પાવો મહીમાં મેટ દેવતા, સુરનર સારે સવ; પ્રાણીને વિઘન હરે, કામ કરે તતખેવ માર વિવાહ કામે પૂજીએ, ઘર) હાય વખારે તે
ગણપતિને સંભારિએ, અવસર આવે એહ છે ૧૨ . જેને સિદ્ધિ અને બુદ્ધિ નામે બે સ્ત્રી છે, તે લાખે ગમે લાભ દેવા વાળીઓ છે, મોટા મોટા ભાડુઓ આપે છે અને સહ કુટુંબ જે માગે તે આપે છે ૧ભા વળી તે પૃથ્વીમાં મે દેવ છે, અને દેવતાઓ તથા મનુષ્યો તેની સેવા કરે છે, વળી પ્રાણીઓનાં વિઘન હરી, તેનું કાર્ય તુરત પાર પહોંચાડે છે ૧૧ વળી વિવાહ વખતે, ઘર, દુકાને, વખારે વિગેરે જ એ તેની પૂજા કરે છે, તથા કંઈ પણ સારા સુરે લેકે ગણપતિને સ ભારે છે કે ૧ર છે
. Gશ પામી.
પરિહરીયા સન લાગે. એ દેશી. શ્રવણ વિમાસે પણ ઈર્યું, આરાધના કરે દેવ સાજન સાંભળે, વિનાયક કાર્યો જે હાં, વિધન ભાંજે સદુ હેવરે. સા ૧ .