________________
વળી રામ જ્યારે સીતાથી જુદા પડ્યા, ત્યારે તે, એ સીતા એ સીતા! એમ પિકાર કરતા? તથા માણસ, વૃક્ષ, પશુ વિગેરેને પૂછતા? કે મારી સ્ત્રી અને કયારે મળશે? જે સર્વજ્ઞ હોય તે સઘળું જાણે છતાં બીજાને શા માટે પૂછે? વળી જેનાં મુખમાં ચૌદ ભુવન રહેલાં છે, તે લંકા છતવાને શા માટે જાય? ૧પ૧
વિપ્ર વિચારે દેવનાં, લક્ષણ કહીએ સંખે; સ. સિદ્ધ સ્વરૂપી જે હોયે, તેહને એ નહીં ટેવ. સ. સુ છે ૧૭ - દૂધ માંહિં વૃત રસ રહે, વિશ્વાનલ કાષ્ટ્રમાં હિં; સ
તિલમાંહે તેલ જિમ રહે, જીવ કલેવર આહીં. સ. સુ છે ૧૮ છે માટે હે બ્રાહ્મણે તમે વિચારો કે, જે આ દુકામાં લક્ષણે કહ્યાં, તે લક્ષણે સિદ્ધ રૂપી જેને હાયજ નહીં છે ૧૭ છે જેમ દૂધમાં ઘી રહે છે, તથા કાષ્ટમાં અગ્ની રહે છે, તથા તલમાં જેમ તેલ રહે છે, તેમ આ કલેવરમાં (શરીરમાં) જીવ રહે છે. ૧૮
જ્ઞાન દર્શન ચારિત્ર તણાં, જે કહ્યા પાલણહાર; સ. લખ ચોરાસી કેડીને, ના નર અવતાર. સસુ છે ૧૯ ધ્યાન સુકલ મન ધ્યાવતાં, મુગતી રમણી હૈયે હાથ; સ. પહેલે ખડે ઢાલ ચદમી, નેમ કહે સાંભળો સાથ. સ. સુત્ર છે ૨૦ જેઓ ચોરાસી લાખ જીવા–જેનિમાંથી તરીને જ્ઞાન, દર્શન તથા ચારિત્રના પાળવા વાળા થએલા છે, તે કોઈપણ વખતે પાછા ફરીને મનુષ્ય અવતાર લેતા નથી. ૧૯ વળી શુકલ ધ્યાન (ઉત્તમ ધ્યાન) ધરવાથી મુકિત રૂપી સ્ત્રી વશ થાય છે, એવી રીતે પેહેલા ખંડમાં ચદમી ઢાળ નેમવિજયે કહી, તે તમે હે બેતાજને સાંભળે, ૨૦
રૂ૫ રસ ગંધ વરણ નહીં, ઉદાદિકાદિ નહિં; જેહ નિરંજન નિત્ય છે, જ્ઞાનમય થાય ત્યાંહિં તે વિષ્ણુ સદાશિવ ભણી, તે કિમ કહીએ દેવ; અવર અજ્ઞાની જે ના તેહની કરે છે સેવા રા નામ માત્ર જે ઉપન્યા, ગુણ અવગુણ જે.
હોય; બુદ્ધિ વિના કેમ ઉપજે, સુણે વાત સે કય છે વળી જેને રૂપ, રસ, ગંધ, રંગ વિગેરે નથી, વળી જેને ઉદાત આદિક શબ્દને પણ ઉચ્ચાર નથી, જે હંમેશા નિરંજન છે, તથા જે જ્ઞાનમય છે, તેજ ઈશ્વર જાણવા છે ૧ છે તેજ વિષ્ણુ હમેશાં મોક્ષના દેવા વાળા છે, પણ બીજા જે અજ્ઞાની છે. કે જેની મુગ્ધ કે સેવા કરે છે, તેને દેવ કરીને કેમ માનીએ? ૨ જે નામ માત્રથી ઉત્પન્ન થએલા છે, અને તેમાં જે ગુણ અવગુણ વિગેરે હોય છે, તે બુદ્ધિવિના શી રીતે નિપજે? તે વાત તમે સઘળા વિચારજો રે ૩ છે
વલત ઉત્તર કેમ હોયે, વિપ્ર તણું મન ભંગ હાથ જોડી પ્રણિપતિ કરી, કહે સદુ અનુષંગ કયા વાદ કરતા હારીયા, છત્યા તમે બેદુ ભાય; કથા કહે કઈક નવી; સાંભ ળવા હાંસ