________________
ધર્મ પરીક્ષાનો રાસ. જીવ હિંસા કરી હરખથી યશ કરવા લાગ્યા તથા તે પ્રાણીઓના ચામડાં હાડકાં વિગેરે લઈ પ બુદ્ધિથી મુનિઓના મસ્તક પર ફેકવા લાગ્યા છે. વળી બ્રાહ્મણે મુનિઓ ઉપર એડ નાખે, તથા ધુંવાડાના ટાર્ગેટ કરી મુનિને બહ સંતાપવા તથા ઉપસર્ગ કરવા લાગ્યા, તે પણ સુનિ પિતાના ધ્યાનથી ચલાયમાન થયા નહીં૮
અવર વાત કહું એક એવી, પવનવેગ સુણે તુમે જેહવી; મેઘરથ વિષ્ણુ કુમાર, ગિરિ ઉપર તપ કરે અપાર છે જ છે શ્રવણ નક્ષત્ર આકાશે કેપે, વિષ્ણુ મુનિ ગુરૂ પ્રતે જ કહો સ્વામિ નક્ષત્ર કંપે, ફણ કારણ એવું એજ છે ૧૦ | અવધી જ્ઞાની મુનિ એમ બેલે, ગરપુરને નહીં કે તેલ તિહાં મુનિ બેઠા ધ્યાન થાપી; ઉપસર્ગ કરે વિપ્ર પાપી છે ૧૧ | વળી હે પવનવેગ તને તે સંબંધમાં બીજી એક વાત કહું છું તે સાંભળે મેઘરથ તથા વિષ્ણુ કુમાર પોતના મસ્તક પર જઈ તપસ્યા કરતા હતા ૯ તેટલામાં આકાશમાં શ્રવણ નક્ષત્ર કંપવા લાગ્યું, તે જોઈ વિષ્ણુકુમાર ગુરૂને પુછવા લાગ્યા કે, હે સ્વામિ, આ નક્ષત્ર શા માટે કરે છે? સ્થીર કેમ નથી રહેતું? ૧૦ છે તે સાંભળી અવધિજ્ઞાની મુનિ બોલ્યા કે, ગજપુર નામે અનેપમ નગરમાં સુનિઓ ધ્યાન ધરી બેઠા છે, તેઓને બ્રાહ્મણ ઘણે ઉપસર્ગ કરે છે . ૧૧ તિયું કારણ કે શ્રવણ, વિષ્ણુ કહે ઉપાથ કવણ મેઘરથ મુનિ ભણે શિષ્ય, વચ્છ બ્રાહણને દેશું ભીખ ૧૨ છે વૈક્રિય લબધિ કરે સાર, વામન રૂપ ધારે નિરધાર; મુનિવરનાં જતન કરે જઈ વેગે કરે એહની સજાઈ છે ૧૩ ફેરવી તતક્ષણ લબધિ, ઉત્પતિ જાએ કઈ ઉદધિ, .
ગજપુર નગરમાં આવ્યો, પદમરથ રાયને નમાવ્યો છે ૧૪ તેથી કરીને શ્રવણ નક્ષત્ર કેપ્યા કરે છે તે સાંભળી વિશુકુમાર ગુરૂને પુછવા લાગ્યા કે, હે સ્વામિ તેને હવે શું ઉપાય કરવે?. ત્યારે ગુરૂ બોલ્યા કે, હે વત્સ ધીરજ રાખ? સઘળા બ્રાહ્મણને કહાડી મૂકી ભીખ મગાવશુ કે ૧૨ છે. હવે તમે વૈક્રિય લબ્ધિનાં પ્રભાવથી વાર્મિન રૂપ કરી ત્યાં જાઓ અને તાકીદે મુનિઓનું રક્ષણ કરે છે ૧૩ છે તે જ વખતે વિષકુમારે લખ્રિને વેગ આકાશ માર્ગે ઉડીને કેટલાક સમુદ્રો ઓળંગી, ગજપુરમાં આવી પદમરથ રાજાને નમાવ્યું છે ૧૪ વર આપ્યો હતે તમે તેહને, ઘણું શું કહ્યું ભાઈ તુમને મુનિવર માં ઘાત, થાશે તેહથી ઘણા ઉતપાત મા ૧પ પદમરથ કહે સુણે ભાઈ વચન પાછું અમે નવીયા
: કઈ કરે તમે ઉપાય, તેથી વિઘન સેવે વધી જાય છે ૧૬ .