________________
(૨)
ખાંડ ૧ લે. - વિષ્ણુ ચાલ્યો મંડપ દેશ, વામન વિપ્રને ધ વેશ:
દર્ભ દુર્વ જનેઈ કઠ, પહેરી ધતી ને હાથમેં લંડ છે ૧૭ વળી રાજાને કહ્યું કે, તમાએ તેને બલિ પ્રધાનને) જે વરદાન આપ્યું છે, તે વિશે હું તમને શી વાત કહું? તેણે મુનિઓને મારવાને ઉપાય કર્યો છે, અને તેમાંથી ધ ઉત્પાત થવાની વકી છે. જે ૧૫ છે તે સાંભળી પદમરથ રાજાએ કહ્યું કે, મારૂ આપેલું વચન તે પાછું લેવાય નહીં, તે પણ તમે કંઈ એ ઉપાય શોધી કહાડે છે, જેથી કરીને સઘળાં વિદને વળી જાય અર્થાત તર થાય છે ૧૬ પછી વિણ કુમાર ત્યાંથી યુઝ મરૂપમાં આવ્યું, અને વામનનું રૂપ લઈ બ્રાહમણું થઇ, દર્દ દુર્વા (એક જાતનું વાંસ) લઈ તથા કે જેને ધારણ કરી દેતીઉ પહેરી હાથમાં લાકડી લીધી છે ૧૭
વેદની ધ્વનિ ઉચરે મુખ, વિપ્ર સાંભળી પાએ સુખ, બિલિ રાજા હયડે હેરખી, વામન રૂપ નજરે પરખી છે ૧૮ છે , વામને વાંધો પડીને પાયે, વિનતી કરે કર જોડી તાંયે, જે જોઈએ તે માગે સ્વામિ, મુજ પાસે અંતરજામી ૧૯ વામન વિપ્ર બોલ્યા તામ, મુજ નહીં નૃપ લોભે કામ - ત્રણ કમની ભૂમિ ભરી આપે, મઠ બાંધવા સારૂ થાપ છે ૨૦ વળી મેહડેથી વેદના શબ્દો બોલતે હેવાથી તેને જોઈ બ્રાહ્મણે સઘળા ખુશી થયા; વળી બલિ રાજા પણ વામન રૂપ જોઈ મનમાં આનંદ પામે છે ૧૮ છે બલિ રાજાએ વામનને નમસ્કાર કરીને હાથ જોડી વિનતિ કરી કે, હે સ્વામિ તમારે જે જોઈએ તે માગો? ૧૯. તે સાંભળી વામન બ્રાહ્મણે (વિણ કુમારે) કહ્યું કે, હે રાજા મારે વધારે લેબ નથી, માત્ર મઠ બાંધવા વાસ્તે ત્રણ ડગલાં પૃથ્વી જોઈએ છીએ તે આ છે ૨૦ વલતું બલિ બેલે એહવું, વિપ્ર કહે માગ્યું કેહવું માગને કોઈ રાજ ભંડાર, હૈડા હાથી વૃષભ અપાર છે ૨૧ વિપ્ર કહે સુણે મહારાજ, અવર મારે છે નહીં કાજ; કમ ત્રણ મઠ કરવાને, મહિમાંહીં ભૂમિ ભરવાને છે ૨૨ પાત્ર લેઈ કર દીએ ધાર, સ્વસ્તિ દાન દીધું તેણી વાર
મુનિવરે વધાર્યો અંગ, અતિ ઘણે દેખી થયા ભંગ છે ૨૩ તે સાંભળી બલિએ કહ્યું કે હે વિપ્ર આતે તમોએ શું માગ્યું? કઈ રાજ, ભંડાર, ઘોડા, હાથી, બલદ વિગેરે માગે છે ૨૧ છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, હે મહારાજ મારે બીજું કંઈ કામ નથી, માત્ર મઠ (કુંપડી) કરવા વાસ્તે ત્રણ ડગલાં પૃથ્વી જોઈએ છીએ તે મને ભરી લેવા આપે છે રર . પછી બલિરાજાએ પાણીનું વાસણ લઈ તેના હાથમાં પાર કરવાથી તે સ્વસ્તિ બલ્ય, ત્યાર પછી મુનિએ પિતાનું અંગ વિસ્તાર્યું, તે જોઈ બલિનું મન ઉદાસ થયું છે ૨૩ છે