________________
ધર્મ પરીક્ષાને રાસ. પ્રથમ પાય ઠવ્યો ક્યાં મેર, માનુર બીજે ઠેર પાય ત્રિજાને નહીં ઠામ, વિબણ કે બેલે તામ | ૨૪ બલિ બાંધી પઠે પાય દીધો, સુરનર મલો જયજય કીધે હાથ જોડીને મુનિવરને, કહે ક્ષમા કરી સ્વામિ અમને છે ૨૫ એહ બંધન છેડે સ્વામિ, ધ ન કીજે ગુણગ્રામી;
ઉપશમમેં થયા સાધુ, બલિબંધન છેડો નિરાબાબુ ! ૨૬ પછી વામને પહેલે પામેરૂ પર્વત ઉપર મુક, અને બીજો પગ માનુષેત્તર પર્વતમાં મુક, અને ત્રીજો પગ મુકવાને સ્થાનક નહી મળવાથી વિશુકુમાર અત્યંત કપાયમાન થઈ બોલ્યા કે ૨૪ અને બલિને બાંધિ તેની પીઠ પર તે પગ મુક, તે જોઈ દેવતાઓએ તથા માણસેએ જય જયકાર શબ્દો કર્યા, અને હાથ જોડીને મુનિને વિનંતી કરી કે હે સ્વામિ તમે અમારા પર ક્ષમા કરે છે૨૫ છે અને હે સ્વામિ તેનાં બંધન છેડે, ઘણે ક્રોધ કરે નહીં તે સાંભળી સાધુએ શાંત થઈ બલિરાજાના બંધન છેડાવ્યા છે ર છે વિષ્ણુને સહુ લાગ્યા પાયે, મંત્રિયે ધર્મ આચર્યો ધ્યા, સમકિત લીધું સ૬ લોકે, જિન ધર્મ પાલે જન થાકે છે ર૭ . શ્રાવક વ્રત બલિએ લીધાં, મુનિવર વાદે સુખ સીધાં પદ્મરથ રાજાએ આ ભાવ, મુનિ વાંદિને સેજે જાય છે ૨૮ વિષ્ણુકુમાર વાછલ્પ કી, સાતસૅ મુનિ રક્ષણ લીધે રાખડી બાંધે લોક તેથી, બલેનો દિન કહે એથી રહી વિષ્ણુકુમાર ગુરૂ કેને જઈ, લીધે પ્રાયચ્છિત વ્રત ધાઈ; નિરમલ ભાવ ધરીને સાથે, ક્રિીયા તપ જપ જ્ઞાન તે લાધે છે ૩૦ ત્યારે સઘળા લોકે વિષ્ણુને પગે લાગ્યા, વળી મંત્રિએ (બલિએ) પણ જૈન ધર્મ અને ગીકાર કર્યો, અને બીજા પણ ઘણાં માણસે એ સમકાંત પામી જૈન ધર્મ અંગીકાર કર્યો છે ર૭. છે વળી બલિ પ્રધાને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યો, અને મુનિને વાંવાથી તેને ઘણું સુખ થયું, વળી પદમરથ રાજા પણ ભાવ લાવી મુનિને વાંદી પિતાને સ્થાનકે ગયે છે ૨૮ છે એવી રીતે વિષ્ણુકુમારે સાતસે મુનિઓનું વાત્સલ્ય સહિત રક્ષણ કર્યું, તે દિવસથી લેકે બળેવનું પર્વમાની તે દહાડે રાખડી બાંધે છે રા પછી વિષ્ણુકુમાર ગુરૂ પાસે જઈને પ્રાયશ્ચિત લઈ, નિર્મળ ભાવથી તપ જપ આદિક કીયા કરી જ્ઞાન મેળવવા લાગ્યા છે ૨૦
મને વેગ કહે સાંભળે,પવનવેગ વિવેક, જિનશાસનમહીમાં ખરે, કે મિથ્યા ધર્મ છેક ૧. પવનવેશ બાભે તુરત, નિશ્ચય કરી સુખ ઠામ, સત્ય વચન તમે જે કહાં, રહી તુમા