________________
ધર્મ પરીક્ષાનો રાસ. આરામાં અજિતનાથ વિગેરે ગ્રેવીસ તીર્થંકર થયા, તેમાં છેલ્લા મહાવીર સ્વામી નામે તીર્થકર થયા છે ૧૭ છે વળી ભરતથી માંડી બ્રહ્મદત્ત સુધી બાર ચક્રવર્તિ થયા છે, તથા ત્રિપિષ્ટ આદિક સુખીયા નવ વાસુદે થયા છે જે ૧૮
હયગ્રીવ આદે જરાસંધ, પત નવ એ હાયરે સાવ , પ્રતિનારાયણ ચકધરા, અઢાર અધોગતિ જેયરે. સાત ૧૯ વિજય હલધર ધૂરે કહ્યું, અંતે મહાપદ્મ નામ, સારા નવ બલભદ્ર બલવંત ભલા, ઉર્ધ્વગામી અભિરામ. સા. ૨૦ ત્રિષષ્ઠિ પુરૂષ એ રૂયડા, ભવ્ય જીવ ભવતારરે, સારા
પન્નરમી ઢાળ પહેલા ખંડની, નેમવિજયે નિરધાર. સા. ૨૧ વળી હયગ્રીવથી માંડીને જરાસંધ સુધી નવ પ્રતિવાસુદેવ થયા છે, તેઓ ચર્ઝને. ધારણ કરનારા તથા નરકમાં જાવા વાળા હતા . ૧૯ મે વળી વિજયથી માંડીને મહાપદ્મ સુધી નવ બલભદ્ર થયા છે, તેઓ બધા ઉચી ગતિમાં જવાવાળા હતા છે ૨૦ છે એવી રીતે ત્રેસઠ પુરૂષ ઉત્તમ અને ભવી અને ભાવથી તરનારા છે, એવી રીતે પહેલા ખંડની પંદરમી ઢાલ શ્રી નેમવિજયજી મહારાજે કહી | ૨૧ .
સુહા. કહ્યા મહાપૂરાણમાં, સુણજે ત્યાં વિસ્તાર વિચાર કહ્યું હવે વર્ણવી, નિશ્ચય કરી નિરધાર ૧ ગુમાની વળી સ્થિતિ ક, નિરંજન કહે મૂંઢ લોક પૂર્વ ભવું બદુપરે ભમે, નિનામિક દુઓ સોકરા દુખે દીક્ષા આચરી, રાજ રિદ્ધ.
દેખીતામે નિદાન બાંધ્યો નિરનામિકે, સ્વર્ગ લો સુખઠામ.૩ એવી રીતે મહાપુરાણમાં વાત કહી છે, તેને વિસ્તાર સારી રીતે સાંભળજે, માટે હવે નિશ્ચયથી વિચારીને તેનું વર્ણન કરું છું કે ૧ છે વળી હું નવમાની વાત કહું છું, મૂઢ લોકો તેને નિરંજન કહે છે, વળી તે નિમિક (નિયાણું બાંધનાર) થઈને પૂર્વ ભવમાં ઘણું ભમે હતા ૨ વળી એણે સંસારનું દુઃખ દેખીને દીક્ષા લીધી, પણ તે દીક્ષામાંજ કેટલીક રાજ રિદ્ધિ જોઈને, નિયાણું બાંધવાથી સ્વર્ગે ગયે છે ૩ છે
તિહાં થકી ચાવી કરી, વસુદેવ દેવકી ચંગ; કુખે આવી અને . વત, કૃષ્ણ એ ઉત્તમ છે ૪ો ત્રણ ખંડ સાધ્યા ભલા, સેવે સુરનર રાય; ન્યાયવંત દામ , ૫રનારી સ૬ માય. | ૫ | લાખ બેતાલીસ રથ ભલા, તેટલા ગજવર સાર;
નવ કાડ ઘોડા હણહણ, ભાગવે ત્રિખંડ મોરાર છે ૬ . . . તીહાંથી આવીને તે વસુદેવ અને દેવકીની કુખે આવીને અવતર્યા અને ત્યાં શ્રીકૃષ્ણ નામે પ્રસિદ્ધ થયા છે ૪ છે. તેણે ત્રણ ખંડ જીત્યા, તથા તેમને દેવતાઓ અને રાજા વિગેરે સેવતા હતા, વળી તે ન્યાયી તથા પરસ્ત્રીને માતા સમાન લેખતા પા તેમને