________________
ધર્મ પરીક્ષાના રામ.
શ્રી વ્રજ્ઞા નૃપ હરખીયા, જતિવર ચાંદણું જાય; ચાર મંત્રી સાથે લીયા, પરિવાર પાર ન પાય ! ક્ ॥ પ્રથમ કથા તુમે સાંભળેા, ઉજેણી વન માંહે; અકપનાચાર્ય આવીયા, સાતસે' મુનિ છે સહાયે’॥ ૬ ॥ તે સાંભળી બલિ પ્રધાન રાજાને કહેવા લાગ્યા કે, હૈ સ્વામિ ઘણાં શ્રાવક લેાકેા સાધુને વાંદવા વાસ્તે જાય છે જા તે સાંભળી શ્રીબ્રહ્મા રાજાએ ખુશી થઇ, ચાર મત્રિએને સાથે લઈ પરિવાર સહિત યતિને વાંઢવા જવાને તૈયારી કરી ા પ ા હવે પેહેલી વાત તમે સાંભળેા કે, ઉર્જાણી નગરીના વનમાં સાતશે મુનિને સાથે લઈ અક'પનાચાર્ય ત્યાં પધાર્યા છે ! ૬ ડા
( ૧૭ )
જ્ઞાની ગુરૂ તે અતિ ભટ્ટા, શિખ દીયે મુનિરાંય; જો રાજ પુરૂષસ બાલસા, તા વિધન હાસે અણુ ઠાય ૫.૦ ૫ ગુરૂ વચન મનમાં ધાં, ધરી ધ્યાન તેણે ઠામ; રાત્ર તવ તિહાં આવીયા, મુનિ વાંધા તૃપે તામ ॥ ૮॥ તે સાધુને બોલાવી, ઉત્તર વજ્રતા ન દીધ; ઢાર અજ્ઞાની બાપડા, મત્રિયે નિદા કીધ | E U
તે જ્ઞાની ગુરૂએ મુનિઓને શિખામણુ દીધી કે, ' જો તમે રાજાના માણસે સાથે ક'ઇપણુ એલશે, તે વિન્ન થશે u છu-શિષ્યા ગુરૂનુ વચન અગીકાર કરી ધ્યાન ધરી બેઠા, એટલામાં રાજા ત્યાં આન્યા, અને મુનિને વાંદી સ્થાનકે એઠે. ૫૮મ વળી સાધુઓને મેલાવવાથી તેઓએ ઉત્તર ન આપ્યા, તેથી મંત્રિય તેઓની નિંદા કરવા લાગ્યા કે, ખીચારા અજ્ઞાની ઢારા જેવા છે ! હું !
રાત્ન તવ પાછા વળ્યા, આબ્યા નગર માઝાર, શ્રુતસાગર મુનિ ભેટીયા, વિદ્યા તણારે ભાર ૫-૧૦ ॥ દુષ્ટ વાક્ય મંત્રિ બાલીયા, વાદ કીધા તિહાં સાર; વિપ્ર ચાર હરાવીયા, માન ખડયુ તેણી વાર ૫ ૧૧ ૫. નરપતિએ નિભ્રંછીયા, એકે હરાવ્યા આજ સુરખા ગરવ ન આણીએ, કરા ન એવાં કાજ ૫.૧૨ પછી રાજા વિદ્યાનાં ભડાર શ્રુતસાગર મુનિને નમસ્કાર કરીને પાછા વળી નગરમાં આવ્યે ॥ ૧૦૫ મત્રિએ ખરાબ વચના ખાલવા લાગ્યાથી ત્યાં વાદ કરીને ચાર બ્રાહ્મણાને હરાવી તેઓના ગર્વ ઉતાયા ૫ ૧૧ ૫ તે સાંભળી રાવએ સ્ત્રીઓને ઠપકે આપ્યો કે, હું મૂરખા એવી રીતે અહુ કાર કરીએ નહીં, ને એવા કામ કરવાં નહીં ૫૧૨ ઝંખવાણા પડી ગયા, નીચે જીવે નીજ પાય;
કૃી વદન તેહના દુગ્મા, મારવા કીધા ઉપાય ૫ ૧૩ u થાહ્મણ વાદે હરાવીયા, ગુરૂ આગે કહે વાત;
આચાર્યાં ત્યાં તવ બાલીયા, મુનિવરના હેાશે ધાંત ॥ ૧૪૫