________________
(૫૪)
* ખંડ 1 લે.' મૃત સાગરે ગુરૂ પૂછીયા, વિધન કિમ રે જાય;
ગુરૂજીએ તવ ભાંખીયું, વાદ સ્થાનકે તુમે જાય છે ૧૫ રાજાએ એવું કહેવાથી તેઓ લાયમાન થયા થકા નીચે પગ સામું જોવા લાગ્યા, અને તેમનાં મેં કાળાં પડી જવાથી મુનીને મારવાને ઉપાય કર્યો. બ્રાહ્મણને વાદમાં હરાવ્યાની વાત ગુરૂની પાસે કરી તેથી આચાર્ય બાલ્યા કે મુનીને ઘાત થશે. ૧૩,૧૪ પછી મૃત સાગરે ગુરૂને પૂછયું કે, તે વિઘને નાશ કેવી રીતે થાય? ત્યારે ગુરૂએ કહ્યું કે, તમે યાદ કરવાની જગો ઉપર જાઓ . ૧૫
ધ્યાન ધર રડે, ઉપસર્ગ જાસે તેમ, સાંભળીને મુનિ તિહાં ગયે, કાયોત્સર્ગ રહ્યો જેમ કે ૧૬ ચાર મંત્રિ તિહાં આવીયા, ખડગ કાઢી તે વાર; ચારે જણ એક ઘા કરે, ખીલ્યા જશે તે સાર છે ૧૭ સુયોદય તિહાં આવીયા, લેક તણાં વલી ;
ફટ ફટ ભૂંડા સહુ ભણે, પાપ તણું એહ કંદ છે ૧૮ ત્યાં જઈ ધ્યાન ધરવાથી ઉપસર્ગને નાશ થશે, તે સાંભળી મુનિ ત્યાં જઉ કાઉસગ ધ્યાને રહે છે ૧૬ જે તે વખતે ચાર મંત્રિઓએ ત્યાં આવી, હાથમાં તલવાર લઈ મુનિને મારવા તૈયાર કરી, એટલામાં જ તેઓના હાથ અટકાવી રાખ્યા છે. ૧૭ છે સવાર પડતાં ટેળાપ લેકે ત્યાં આવ્યા, અને મંત્રિઓને ફીટકાર દઈ, કહેવા લાગ્યા કે, આ તે પાપનાં મૂખ છે ૧૮ છે
રાજા તવ તિહાં આવી, ગાલ દીએ અઘાર
ધ્યાન પારી મુનિ બેલીયો, ઉખેલો એહ ભેર છે ૧૯I રાજા દંડી કરી, ખર રહણ વળી કીધ; વિગેઈને કાઢીયા, દેટે તિહાં દીધ છે ૨૦ પહેલા ખંડની સાલમી, ઢાલ કહી સુવિસાલ;
નેમવિજય કહે સાંભળે, આગળ વાત રસાલ છે ૨૧ તે વખતે રાજા ત્યાં આવી પહોંચ્યું, અને અત્યંત ગાળે દેવા લાગે, એટલામાં મુનિએ કાઉસગ પાડી બોલ્યાથી તેઓના હાથ છુટા થયા છે ૧૯ છે પછી રાજાએ દડ કરી તેઓને ગધેડે બેસાડી, ફજેત કરી દેશવટે આ છે ૨૦ છે એવી રીતૈ પહેલા ખંડની સેળમી ઢાળ કહી. નેમવિજયજી કહે છે કે હે તાજને, તમે ધ્યાન દઈ સાંભળજો, કારણ કે આગળ બહુ રસ વાળી વાત આવશે . ૨૧ છે '
, , અપર કથા તુમે સાંભળે, સંખે કદુ સાર હસ્તીનાગપુર રયડે, ઉત્તર દેશ મેઝારા મેકારથે ભૂપતિ ભલે, પદમાવતી ભરતાર પદમ લધુ વિષ્ણુ વડ, પુત્ર બે છે ઉદાર