________________
વર્ષ પરીક્ષાને રાસ, (૪૭ વિપ્ર વચન વેલનું કહેજી, બટું નહીંધ લગાર; વેદ પુરાણે ભાંખીયેજી, સત્ય વચન તુમ સાર. સુબ ૧૪ મને વેગ વળી બોલીજી, સાંભળે વિપ્ર સુજાણ
લોક કથા કરું એક ભલી, મધુરી સુલલિત વાણ, સુ ૧૫ માટે હે વિખે એવી રીતે વેદ પુરાણમાં કથા કહી છે, માટે હવે તે વેદ પુરાણ વિગેરે વિચારીને કહે કે, તે વાત સાચી કે જુઠી છે? તે ૧૩ છે તે સાંભળી બ્રાહ્મણે કહેવા લાગ્યા કે, એ વાત જરા પણ ખોટી નથી, તમે જે કાંઈ કહ્યું તે સઘળું વેદ પુરાણમાં છે, તમારાં વચન સાળાં સાચાં છે કે ૧૪ . વળી મને વેગ કહેવા લાગ્યું કે, હે સુજાણ બ્રાહાણે, વળી પણ હું તને એક ઉમદી લેક વાર્તા કહું છું તે સાંભળે છે ૧૫ 'દક્ષિણ દેશમાંહે ભલજી, ગામ તે વસે કચ્છ નામ;
શ્રી પુરજી સુચિકાર છે તિહાંજી, નામે સુત સઈ કામ. સુ| ૧૬ શીપુરજી હરીભકત હવેછ, વિષ્ણુ દેહેર નિત્ય જય; પંચામત થાલી કરી , તેહવિણ અન્ન ન ખાય. સુ ૧૭ સીપુર પરગામ ચાલતાંજી, નામા સુતને દેઈ શીખ; દામોદર દેરે જાજે સહજી, જેમ તુજ ટલે ભવભીખ. સુ| ૧૮, દક્ષિણ દેશમાં કચ્છગામ નામે એક ગામ છે, ત્યાં શ્રીપુરછ નામે એક સુચિકાર (દરજી) રહેતા હતા, તેને નામે નામને એક પુત્ર હતા, તે સંઈનું કામ કરતે. મે ૧૬ છે તે શ્રી પુરજી વિષ્ણુને ભક્ત હોવાથી, હમેશાં વિષ્ણુને મંદિર જઈને પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ, સાકર) ભેગા કરી હમેશાં તેની છાલ પૂરે, અને તેમ કર્યા વિના અન્ન ખાય નહીં છે ૧૭ છે પછી એક દહાડે તે સીપુર પરગામ ગયા, અને પોતાના પુત્ર નામાને કહી ગયા કે, હમેશાં વિશુને દેહેરે જઈ તેની પુજા કરજે કે જેથી તારી ભવની બીક નાશ પામશે ૧૮ છે પંચામૃત ભોજન દેજોજી, એમ કહી ચાલ્યો ગામ, દૂધ લઈને નામો ગાઇ, હરીનું ઉચરે નામ. સુ. ૧૯ દૂધ લઈને મુખ આગલે, કહે પીયો નારાયણ દેવ પાષાણ બિંબ બોલે નહીંછ, બાલક રડે પડે એવ. સુ છે ર૦ તવ હરીને દયા ઉપની, દૂધ પીધું તતકાળ;
પહેલે ખડે ઢાલ તેરમી, નેમવિજય સુવિસાલ. સુ. ૨૧ વળી પંચામૃત ભજન વિષ્ણુને આપજે, એમ કહીને સીપુરજી તે પરગામ ગયે પાછળથી નામ દૂધ વિગેરે લઈ વિષ્ણુને મંદિર જઈ તેનું નામ બોલવા લાગ્યા. ૧૯ ત્યાં જઈ વિષ્ણુના મેં પાસે દૂધ ધરી કહેવા લાગ્યું કે, આ દુધ પીએ, પણ તે પથ્થરની (બિંબ) મૂર્તિ તે કંઈ બોલી નહીં, તેથી તે બાળક એકદમ રડવા લાગ્યા છે ૨૦ છે તે જોઈ વિષ્ણુને દયા આવવાથી તે વખતે તેણે દુધ પીધું; એવી પહેલા ખંડની તેરમી ઢાળ શ્રી નેમ વિજ્યજીએ કહી છે. ૨૧ )