________________
ધર્મ પરીક્ષાને રાસ. રૂપ થયું પાર્વતી તણુર, ઉમીયાં બેલી તેણી વાર કુણરૂપ કુણ તમેં અરે, તાપસિને કહે તેણુ વાર. સ૧૪ . ' સાંભળે ગોરી તમે કરે, ભસ્માસુર મારું નામ બાર વરસ તપ આચરે, શંકર તુચા નામ. સ. ૧૫ તેહ પ્રસાદે હર મારસુર, ભગવસે તુમ દે ! ' હસી કરી ગૈરી ભણેરે, સાંભળો સ્વામી કહું તેહ, સ. ૧૬ એવી રીતે પાર્વતીનું રૂપ થયું, અને તે તાપસને કહેવા લાગી કે, તમે કેણ છે? ૧૪ છે ત્યારે તે તાપસ કહેવા લાગ્યો કે, મારું નામ ભસ્માસુર છે. મેં બાર વર્ષ સુધી તપ કર્યો, ત્યારે મહાદેવ મારા ઉપર માન થયા છે પા માટે તે મહાદેવનીજ મેહેરબાનીથી મહાદેવને મારશું અને તમારી સાથે ભોગ વિલાસ ભેગવશું; તે સાંભળીને પાર્વતી હસીને ક્યાં કે, હે સવામિનાથ હુ કહું તે તમે સાંભળો ! ૧૬ ઈશ્વર મુજને નવી ગમેરે, બાંડે વૃષભ ચડી જાય, ભીમ લગાવે દેહનેરે, ભાંગ ધતુર ધણ ખાય. સર ! ૧૭ સપણે હાર કેટમાંરે, કિન્નરી વાયે નિજ હાથ, કાખ ળી ભીક્ષા ભમેરે, મૂઢ થઈ ઘાલે બાથ. એ છે ૧૮ ઘર અને હાટ એને નહીં, મસાણ ગુફા નિજ વાસ :
નાગે બીહામણે સિતેરે, ગંધાયે એહનો સાસ. સ૧૯ . મને મહાદેવ બીલકુલ ગમતા નથી, કારણ કે તે બાંડા બળદ ઉપર બેસે છે, શરીર ઉપર રાખ લગાવે છે, અને વળી ભાંગ, ધતુર આદિક કેફી વસ્તુઓ ખાય છે. ૧૭ વળી ગળામાં સને હાર પહેરે છે, વળી હાથમાં સારંગી લઈ વગાડે છે, વળી કાખમાં ઝળી લઈ ભીખ માગે છે, મૂઢની માફક જ્યાં ત્યાં હાથ ઘાલતા ફરે છે. ૧૮ વળી એને કંઈ ઘરબાર કે હાટ (દુકાન) છે નહીં, હમેશાં મસાણમાં ગુફામાં જઈ રહે છે. વળી તે નગ્ન રહે છે, અને તેથી બીહામણું લાગે છે, વળી તેને શ્વાસશ્વાસ પણ દુર્ગધ મારે છે કે ૧૯ દીઠે આંખે નવી ગમે, ઈશ્વરનો સંગ; આ મનમાં માહરે હતો, રૂષિ શું માનસું ભેગ. સ૨૦માં એ ધૂરત નાસી ગયેરે, આપણને એ રંગ ઇંદ્ર તણું સુખ માણશુર, વંછિત ફળે વળી ચંગ. સને ૨૧ મનમાંહે આણંદ ધારીરે, જે કર નાટિક સ્વામિ
તે મુજને સંતોષ હાયેરે, ભેગવી ભેગ કામિ. સરર છે માટે એવી રીતના મહાદેવને સંગ મને આંખે દીકે પણ ગમતો નથી, અને મારા મનમાં એમ હતું કે, તેને છેડી દે, માટે આજે તમો મજાથી તમારી સાથે હવેથી ભોગવિલાસ ભેગવશું છે ૨૦ છે એ ધુતારે અહીંથી નાશી ગયે,