________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૩૩) એમાં જરા પણ ભુલ નથી ૨૦ છે એવી રીતે તેમને જે વાત કહી તે અમે સાચી જ માનીએ છીએ. એવી રીતે પહેલા ખંડમાં નેમવિજયજી મહારાજે આનંદ સહિત નવમી ઢાળ કહી ૨૧ u
મનોવેગ તવ બોલીઓ, સુણે દ્વિજવર વાણ નંદ ગોપ ગેવાલીયે, નીચ કુલે તે જાણ છે ૧. ગાય ભેંસ તેહને ઘણી, છાલાંને નહીં પાર તે સહુ ચારે કાનુડે, વાર વન મોઝાર છે ૨ા કાને કર કાઠી ધરી, ગલે ગુંજાને હાર;
મસ્તકે ફુલ કેશુ તણું, ખાંધે કામલ સાર | ૩ | પછી મને વેગ કહેવા લાગ્યું કે હે બ્રાહ્મણે તમે સાંભળજો, તમારે એ વિષ્ણુ ગેવાળી આના નીચ કુળમાં આવેલ છે ૫ ૧ છે વળી તે કાનુડે (વિષ્ણુ) ગાયે, ભેંસ, વાછરડાં વિગેરે પાર વિનાનાં જાનવરને વનમાં લઈ જઈ ચરાવતે હતા. ૨ વળી એ કાન હાથમાં લાકડી લઈ. ગળામાં ચઠીઓના હાર પહેરી તથા માથામાં કેશુડાનાં પુલ નાખીને ખભે ધાબળી રાખી ફરતો હતે ! ૩ |
વંસી વાયે મુખ રૂડે, મદુર કરે સુનાદ; નારાયણ ગેવાલીયે, ગાઈ કરે વળી સાદ ૪ ગેકુલ ગલણી શું રમે, ગાઢે તેહજ ઢોર, રૂડો ત્રિભુવન નાથ તે, નીચ કરમ કરે ધેર છે ૫ રાજ કુંવર રૂડા અમે, નીચ કરમ કરૂં જેમ;
વિશ્વનાથ વળી વિઠલે, નીચ કરમ કીયાં તેમ ૬ છે વળી તે નારાયણ (વિષ્ણુ) ગોવાળીઆને વેશ લઈ, મોઢેથી વાંસળી વગાડીને મોર સરખો અવાજ કહાડે ૪ વળી ગોકુળની ગોવાલણે સાથે ક્રિડા કરતો, તેમજ ઢોરોને હાંકતે, એ તમારા ત્રિભુવનનાથ જે વિષ્ણુ, તે એવા નીચ કામ કરતો. પ. હવે જેમ તે વિલે (વિપશુએ) જગતના નાથ થઈને આવાં નીચ કાર્યો કર્યા, તેમ અમો પણ રાજકુંવર થઈને આવાં નીચ કાર્યો કરીએ છીએ કે ૬ છે
સામાન્ય કરમ જે આચરે, તે કેમ કહીએ દેવ કે સાચું કહે, વિપ્ર વિચારે હેવ તવ તે બ્રાહ્મણ બેલીયા, સત્ય વચન જે હોય; ઉત્તર દીધો જાય નહીં, વેદ
પુરાણે સોય ૮ અમે તે કહો) કિમ લોપીએ, તમને કરું - પ્રણામ; ઘટતાં વચન વળી કહ્યાં, ગુણહ તણા તુમ ઠામ લો - માટે હે બ્રાહ્મણો, જે સામાન્ય (સાધારણ હલકા) કામ કરે તેને દેવ કેવી રીતે માનવ, માટે તમે વિચારીને ખોટું કે સાચું જે તમને ભાસે તે કહો કે ૭ છે તે સાંભળી બ્રાહ્મણે કહેવા લાગ્યા કે, જે વેદ, પુરાણ આદિકમાં કહ્યાં છે, એવાં તમારાં સત્ય વચનને અમારાથી ઉત્તર કેમ દઈ શકાય? છે ૮ કે હવે તે વેદ