________________
(૩૪)
ખંડ ૧ લો. પુરાણની વાત અમે કેમ લોપી શકીએ ? વળી તમે પણ સઘળાં વચનો કહ્યાં છે, માટે તમારા ગુણોને તે કઈ પાર નથી, અને તેથી તમેને અમે નમસ્કાર કરીએ છીએ. ૯ -
હાજી રામ, કાબિલ પાણી લાગશે, કામિલ મત ચાલે. એ દેશી. મને વેગ બેલે ઇચ્છું, પુસણની ક૬ વાતે હસ્તીનાગપુર જાણીએ, પાંડવ પાંચ વિખ્યાત છે ? ભીમ યુધિષ્ઠર અર્જુન, સહદેવ નકુલ કુમાર; . પાંચ ભાઈ સુભટ ભલા, રાજ પાલે ગુણ ધાર છે ૨૫ દુર્યોધન રાજ કરે તિહાં, કૈરવ સત ભાઈ સાથ;
રાજ્ય ઠેશ આણે ઘણા, પાડવ શું લીએ બાથ. ૩ પછી મને વેગ કહેવા લાગ્યો કે, તેમને હજુ પુરાણની વાત કહું છું, તે સાંભળે; હસ્તીનાગપુર નામનું એક શહેર છે, ત્યાં પ્રખ્યાત એવા પાંચ પાંડવે રહેતા હતા. ૧ ભીમ, યુધિષ્ઠિર, અર્જુન, સહદેવ તથા નકુલ એ પાંચે ભાઈઓ મોટા લડવૈયા હતા, તથા સુખેથી રાજ પાળતા હતા . ૨વળી ત્યાં પોતાના સે ભાઈઓની સાથે દુર્યોધન કૈરવ રાજ કરતા હતા, તેઓ પાંડ સાથે ઘણે રાજ્યષ લાવીને તેએની સાથે લડવા લાગ્યા છે ૩ છે
એક વાર કુડ કપટ કરી, જુવટે હાર્યો દેશ; દેશેટો બાર વરસ તણે, ચાલ્યા ધરી દ્વિજ વેષ ૪ વૈરાટ દેશમાં જઈ રહ્યા, વૈરાટ તણી કરે સેવ; ગેકુલ વાળ્યો કૈર, સંગ્રામ કીધા તિણે બેવ છે ૫. પાંડવ દ્વારિકાપુરી ગયા, નારાયણ ભેટયા તેહ;
કૃષ્ણ કાજ વિમાસીઉં, માન દઈ રાખ્યા ગેહ છે ૬ છે હવે એક વખત દુર્યોધન સાથે જુગાર રમતા કુડ કપટથી પાંડવો રાજ્ય હારી ગયા, અને ત્યાંથી બાર વર્ષ સુધી બ્રાહ્મણને વેષ લઈ દેશવટે ભેગવવા ચાલ્યા જા ત્યાંથી નિકળી વૈરાટ દેશમાં જઈ, વૈશટ રાજાની ચાકરી કરવા લાગ્યા ત્યાં કાર
એ આવી કળ (ગાયનું ટેળું) વાળવાથી પાંડવોએ તેમની સાથે લડાઈ કરી છે. ત્યાંથી પાંડે દ્વારિકા નગરીમાં જઈ શ્રી કૃષ્ણને મળ્યા, અને શ્રી કણે પણ તેમનું કામ વિચારીને, તેઓને આદરમાનથી પિતાને ઘેર રાખ્યા છે !
સ્નેહ ધરી પરણાવીયા, સુભદ્રા અર્જુન સામ; સુખ ભેગવે પાંડવ તિહા, સેવ કરે કૃષ્ણ રામ ૭ અરજુને તવ વિનવીયા, દામોદર તે રાય; કાજ કરે તુમ એમ તણું, દૂતપણું ધરી કાયા ૮