________________
ખંડ ૧લે. બીજું અઘટતું તમે કહ્યું, નીચ ઘરે ભજન કીધ;
દાસી પુત્ર વિદુર ઘરે, ભુંડાપણું તે લીધ ૧૮ એવું સાંભળી દુર્યોધન કહેવા લાગ્યું કે, હું તે પાંડેના રહેવાનાં સ્થાનકેને પણ નાશ કરું એવું છું, માટે હે વિષગુ! એવા નીચ કામેની તમે વાત પણ નહીં કરતા આ ૧૬ અહીંથી તે પાંચ પાંડે નાશીને તમારે ઘેર છુપાયું, તેના તમે ત થઈને કામ કરવા આવ્યા લાગે છે કે ૧૭ છે વળી તમે દાસીપુત્ર વિદુરજીને નીચે ઘરે ભજન કરી અઘટતું કરીને તમે ભેડા પણું લીધું છે ૧લા
પાંડવ દત થઈ આવીયા, ઠાકોર ફોટો થયા દાસ; કઠિણ બોલ તુમ કહ્યા, ફેડું તુમ તણું વાસ છે ૧૯ પાંડવને કહેજો તમે જઈ, કરજે સંગ્રામની ત્યારી;
હાલ દશમી પહેલા ખંડની, નેમવિજયે કહી સારી ર૦ | વળી તમે ઠાકોર (રાજા) મટીને પાંડનાં કાસદ થઈ તેના દાસ થયા, વળી તમોએ અમોને પણ હલકાં વચને કહ્યા છે, માટે તમારા સંસ્થાનકેને અમો નાશ કરશું છે ૧૯ છે માટે હવે અત્રેથી જઈ પાંડેને કહેજો કે, તેઓ રણસંગ્રામ કરવાને તૈયાર થાય, એવી રીતે નેમવિજયજી મહારાજે પહેલા ખંડની દશમી ઢાલ કહી. ૨૦
સાંભળી નારાયણ વણ, આવ્યા નિજ આવાસ, પાંડવ તેડી એમ કહે, હવે જુધ કરશું તાસ ના કટકા કરી ચાલ્યા તિહા, કૈરવ ઉપર તેહ; અર્જુન કહે કેશવ સુણે, રથ ખેડે તમે એહરા સારથી થાજે અમ તણા, અમે થાણું ઝુઝાર;
કૌરવ તણું કટક ભણી, માથે પડશે મારે છે ૩. એવી રીતે કારના વચન સાંભળીને નારાયણ પિતાને સ્થાનકે (દ્વારિકામાં આવી પાંડને બોલાવી કહેવા લાગ્યા કે, હવે આપણે તેઓની સાથે લડાઈ કરશું છે પછી ત્યાંથી લશ્કરે એકઠું કરી તેઓ કૈરવ ઉપર સ્વારી કરવાને ચાલ્યા, ત્યારે અને શ્રી કૃષ્ણને કહ્યું કે આ રથ તમે ખેડે? ૨ તમે અમારા સારથી થાએ, અને અમે લડવૈયા થઈશું; જેથી કૈરવના લશ્કરના માથા પર માર પડશે. ૩ • ગેવિંદે ત્યાં હા ભણી, રથ ચડી બેઠા ત્યાંહિ; રાસ પણ
કર ગ્રહી, હવે રથ ખેડે અહિ રે ૪ કરવ સેનાં ઉપરે, માર પડી તેણી વાર; પાંચ પાંડવ જય પામીયા, જગમાં જસ વિસ્તાર છે ૫ જીતી નિજ ઘર આવીયા, પહેતા નિજ
નિજ ઠામકથા પુરાણે તે કહી, મનોવેગ કહે તમામ દા તે સાંભળી શ્રી કૃષ્ણ હા પાડી, અને રથ ઉપર બેસીને, હાથમાં રાસ તથા પણ લઈને રથ હાંકવા લાગ્યાં છે ૪ કે પછી આખરે કૈરોની સેના હારી અને પાંચે પાંડ જીતીને જંગતમાં ઘણી જ કીર્તિ પામ્યા છે ૫ ને એવી રીતે છત કરીને