________________
(૨૨)
- ખંડ ૧ લે. પ્રજાપાલ નામે તિહાં રાજારે, તેહની છે મોટી મારે;
બ્રાહ્મણ વરણના વાસરે, વેદ ભણાવે અતિ ખાસ છે ૧૮ છે પછી મને વેગ સઘળા લોકોને કહેવા લાગ્યા કે, હે વિદ્યાના ભંડારે તમે સાંભળે, હું તમને મૂઢ ઉપર તથા જુઠુ બેલવા ઉપર એક કથા કહું છું કે ૧૬ છે તે કથા હું તમને ખરેખરી કહું છું, તે તમારે જરા પણ જુઠી જાણવી નહીં, કંકાપુર કરીને એક સઘળા નગરોમાં શિરોમણી સમાન નગર છે ! ૧૭ ત્યાં પ્રજાપાળ નામે અખંડિત આશાવાળે રાજા રાજ કરે છે, ત્યાં કેટલાક ઉત્તમ વર્ણના બ્રાહ્મણે વસે છે, તે લેકેને સારી રીતે વેદ ભણાવે છે કે ૧૮ છે
ભૂતમતિ નામે છે એક, વિદ્યાવંત વિનય વિવેકરે વરસ પચાસ થયાં વારૂપે, નિરધનમાં સિરદારે છે ૧૯ સમસ્ત મળીને પરણાવ્યો રે, જગનદત્તા નારીને લાવ્યો રે,
પહેલા ખંડની ઢાલ તે છઠ્ઠીરે નેમવિજયે ભાંખી તે મીઠીરે . ૨૦ તે બ્રાહ્મણેમાં ભુતમતિ નામે એક વિદ્વાન, વિનયી તથા વિવેદી બ્રાહ્મણ છે, તેની ઉમર પચાસ વર્ષની છે, પણ તે મહા દરિદ્રી (ધન વિનાને) છે ! ૧૯ તથાપી સઘળા લેકેએ એકઠા થઈ તેને જગનદત્તા નામે સ્ત્રી સાથે પરણાવ્ય; એવી રીતે નેમવિજયજીએ પહેલા ખંડની ઉત્તમ એવી છઠ્ઠી ઢાળ કહી છે ૨૦ છે
ઘર આપ્યું સઘળે મળી, મંડાવી નિશાળ બ્રાહ્મણ પુત્ર ભણે ઘણા, જમણ દીયે કુરદાળ ૧ ભૂતમતિ બ્રાહ્મણ ભલો, જગન જગ કરે હમ; નગરલોક માને ઘણું, રાખે મનમાં જેમ છે જગનદતા નારી ભાણી, કીડા ઉપર ભાવ;
ગર મેહે છે ઘણે, ખેલે અવસર દાવ ૩ છે વળી સઘળાઓએ એકઠા થઈ તેને રહેવાને ઘર આપ્યું, તથા એક નિશાળ પણ મંડાવી આપી. ત્યાં કેટલાક બ્રાહ્મણના છોકરાએ ભણવા લાગ્યા, તેઓ તેને દાળ ભાત જમાડતા હતા તે ૧ છે તે ઉત્તમ ભુતમતિ બ્રાહ્મણ ઘણા જગનજાગ કરતો, અને તેથી નગરના લકે તેને ઘણું માન આપતા, અને તે પણ મનમાં ઘણું જોર રાખતા હો ૨ો તે ઘરડે ભુતમતિ મેહને લીધે પિતાની જગનદત્તા નારી સાથે વખતે વખત કામ વિલાસ સુખ જોગવવા લાગે છે ૩ છે
રાત દિવસ સુખ ભેગવે, વિધાનો અભ્યાસ; દેશી પરદેશી ઘણું, માને વૈદજ વ્યાસ | ૪ આવ્યો એક વિદ્યારથી, દેવદત છે નામ ભૂતમતિને વાંધીને, બેઠા જઈ એક ઠામ ૫ ભૂતમતિએ પૂછયું, તુમ આવ્યા કુણુ કાજ; રૂપ સોભાગે આગલા, કહે અમને મહારાજ ને ૬ છે