________________
ધર્મ પરીક્ષાનો રાસ.
(૨૭) લગાડશે નહીં, વળી તમને વધારે શું લખીએ? તમારૂ આખું ઘર બળી ભસ્મ થઈ ગયું છે. તે માટે આ કાગળ લખીને ખેપીયા સાથે તમને એક છે ટાલા૧ના
- ઢાઢ કબી. ઢાલે છે મુખ મારૂ, એની આંખડઝળકો દારૂ, મારા પશુ સવાઈરેઢાલ એ. મથુરાં પહેાતે ક્ષિપ્ર, જિહાં ભૂતમતિ છે વિપ્રદે, મારા પરમ સનેહી સુ
જે. એ ટેક, કરી પ્રણામ પત્ર દીધો, ભૂતમતિએ હાથે લીધરે.મા૧ શેક આર્યો મનમાંહીં, દુઃખ દેહગ ઉપન્યો ત્યાં હિરે. માં આવ્યો કંઠપુર સિઘ, ઘર પરજર્યો દીઠ વિધરે. મા છે ૨ મૂરછા આવી તતકાળ, તીહાં મળીયા બાલ ગેપાલરે મા કીધો સચેત તેણી વાર, માંડો કરવા પોકારરે. મા . ૩ હવે તે ખેપીયે તીહાંથી નિકળી તુરત મથુરાં નગરી કે, જ્યાં ભુતમતિ હતું ત્યાં ગયે, અને પ્રણામ કરીને તેને કાગળ આપે, તે શુતમતિએ હાથમાં લઈ વાંચવા માંડ્યો છે ૧ છે તે વાંચી મનમાં દિલગીર થઈ, તથા દુખ સહન કરતે કરતે, તુરત કઠપુર નગરમાં આવ્યો, અને ત્યાં જઈ જુએ છે તો આખું ઘર બળેલું જોયું. ૨ તેથી ત્યાં તેને મુરછા આવી, અને તે જોઈ ઘણું લોકેએ એકઠા થઈ તેને સચેતન કર્યાથી તે પિક મૂકી રડવા લાગે છે ૩. હૈયું દલે માથું કૂટે, હાહા દેવ શું ચુટરે મા, એહવી નહીં મળે નારી, ઘરનું સુખ ગયો હું હારીરે. મા છે ૪ મસ્તક મૂછના કેશ, લોચ કરે છોડી વેશ મા આંસુની ધાર વિછુટી, પડી ધાડ જાણે લીધો લુંટી. મા. ૫ જગનદત્તા સુણ નારી, મુજ મૂકી ગઈ નિરધારીરે, મા
તું પ્રાણપ્રિયા ગુણ ભારી, મુજ દર્શન દે એક વાશીરે. મામો ૬ તે છાતી પીટી, માથુ કુટીને કહેવા લાગ્યું કે, હે દેવ આ તે શું કર્યું? મને આવી સ્ત્રી મળશે જ નહીં, હું મારું ઘરનું સુખ બાઇ બેઠે પાજા વળી માથાના, તથા મૂછના મળે તેડીને, તથા લુગડાં કહાડીને રડવા લાગ્યું, અને જેમ કઈ માણસ ઉપર ધાડ પડવાથી લુટાઈને રડવા લાગે તેમ તેની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી છે ૫ છે અને બોલવા લાગ્યું કે, હે જગનદત્તા સ્ત્રી તે સાંભળ? તે મને મુકીને કયાં ગઈ? તું પ્રાણથી પણ પ્યારી છે, વળી તારામાં ગુણે પણ ઘણા હતા, અને તે એકવાર દર્શન આપ! | ૬ | તુજ ચંદ્રવદન હરીલંક, કનક કલશ કુચ શંકરે મારા તુજ વિણ દિશું હું રંક, મુજ મેલી ગઈ વિણ વંકરે: મા. ૭ અગનિદેવ તે શું કીધું, મુજ રામાં પ્રાણ હરી લીધુરિક માં . અરે પાપીનું દેવ બ્રહા, હત્યા કીધી તે સૈવરે ભારે ૮