________________
ધર્મ પરીક્ષાને રાસ. ભૂતમતિ સાંભળી કે, બ્રાહ્મણને વચણ તે લેગેરે મા તું શું જાણે અજાણે, મુજ આગે વાત પરમાણ. માને ૧૭ હરિહર બ્રહ્માદિક જેહ, નારીને વશ પડ્યા તેહરે મા
અમ સરિખા પાઠક પંડયા, શાસ્ત્ર વિદ્યાની વાતે મંડયારે. માના૧૮ વળી તમે મોટા પંડિત, જાણકાર, ભણેલા, ગણેલા, તથા ગુણી અને જ્ઞાની છે. માટે હવે મનમાં વૈરાગ્ય લાવી રામ નામની માળા જપે છે ૧૬ છે તે સાંભળી ભૂતમતિ કેધાયમાન થઈ, બ્રાહ્મણનું વચન પીને તેને કહેવા લાગ્યું કે, તેમાં તું અજ્ઞાની શું જાણે? મારી આગળ તે વાતનો ઘણાં પ્રમાણે છે ! ૧૭ વળી વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા આદિક પણું અને વશ પડેલા છે, વળી અમારા જેવા પાઠક, પંડ્યા વિગેરે તે શાસ્ત્ર વિદ્યા વિગેરેમાં તલ્લીન થએલા છે ૧૮ છે
મતિ તું અમને આપે, એવી બુદ્ધિ અમારી ઉથાપેરે; મારુ મહા રાંડનાં જ તું અહીંથી, મતિ દેવા આવ્યો છે કયાંથી રે. માં૧૯ તે બ્રાહ્મણ ગયા એમ વારી, ભુતમતિએ બુદ્ધિ વિચારીરે, મારા પહેલે ખડે કહી ઢાલ આઠ, નેમવિજયે કહે જુઓ ઠાકરે. માત્ર પર એવા જે અમે તેને તું મતિ આપનાર તે કેશુ? અને અમારી બુદ્ધિની તું અવગણના શા માટે કરે છે? રાંડના તે અમને બુદ્ધિ દેવા તે કયાંથી આવ્યું છે? ચાલ્યો જા અહીંથી ૧૯ છે એવી રીતે કહેવાથી તે બ્રાહ્મણ ત્યાંથી ચાલતે થ, અને ભુતમતિ વિચારવા લાગ્યા. એવી રીતે નેમવિજયજી મહારાજે પહેલા ખંડમાં આઠમી ઢાલ કહી | ૨૦ છે
બે તુંબ હાથે ગ્રહી, અસ્થિ ઘાલ્યા માંહીં સ્ત્રી વિધારથી બે તણાં, લઈ ચાલ્યો ઉછાંહી ૧. ગંગાજી ભત્રા ભણી, મારગ જાતાં ગામ આવ્યો એમાં એ ગ, મખ્ય વિધારથી તામ | ૨. ભુતમતિ ભણી ઓળખે, આવી
લાગ્યો પાય; વિદ્યારથી ૬ તુમ તાણ, તુમ પંડિત મહારાજ.૩ . હવે તે ભુતમિત બ્રાહ્મણ, બે તુંબડા લઈ, તેમાં સી તથા વિદ્યારથીનાં (ઘરમાંથી નિકળેલાં બે મડદાંનાં) હાડમ નાખીને ત્યાંથી ચાલતા થયા ૧ અને ગંગાજીની જાત્રા કરવા ચાલે, ત્યાં મારગમાં એક ગામમાં દાખલ થતાં તેને તેજ વિદ્યારથી (દેવદત્ત) મળે ૨ છે તે વિદ્યારથી એ ભુતમતિને ઓળખવાથી તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે પંડિત મહારાજ હું તમારે વિદ્યાર્થી છું. ૩ - અપરાધિ ૬ તાહરે, ગુનોહ કરજો માક; પગે લાગવા આવિઓ, મારા છો માબાપ ના ૪ો પાપી મેં તુમ નારીનું, હરણ કરીયું અહીં આવીને ઈહાં રહે છે જે મુજને બહિં