________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૨૩) તે રાત દિવસ વિઘાને અભ્યાસ કરી સુખ વિલાસ ભગવતે હવે, વળી તેને કેટલાક દેશી, પરદેશી, વૈદ, વ્યાસ વિગેરે ઘણુ માન આપતા હતા ૪ એટલામાં એક દેવદત્ત નામે વિદ્યાથી ત્યાં આવી ચડ્યો, અને ભુતમતિને નમસ્કાર કરી એક જગાએ બેઠો છે ૫ છે ત્યારે ભુતમતિએ તેને પૂછયું કે, તમે અહીં શા માટે પધાર્યા છે? તમે મહા સ્વરૂપવાન તથા સૌભાગ્યવતા લાગે છે, માટે હે મહારાજ ! આપની સઘળી બીના અને કહે છે ૬ છે
દેવદત્ત તવ વિનવે, બે કર જોડી તામ; અમ આવ્યા ભણવા ભણી, તુમ પાસે સુણ સ્વામીના ભૂતમતિયે રાખીયા, માંડે શાસ્ત્ર અભ્યાસ; વેદ ભણાવે નિરમાલા રાત દિવસ તે પાસ છે ૮ જગનદત્તા નારી થકી, કરતાં બહાલી હાસ; જેડ મલી બિદુ સારખી, હસતાં હાસ્ય વિલાસ ૯ો ઈમ અનુદિન તે બેને, બાઝયા બેહાલો નેહ કાંતિ કલા વાધિ
ઘણી, રૂ૫ અનોપમ દેહને ૧૦ છે , પછી દેવદત્ત તેને બે હાથ જોડી કહેવા લાગ્યું કે, હે સ્વામિ! હું તમારી પાસે ભણવા વાસ્તે આવ્યો છું છ છે તે સાંભળી ભુતમતિએ તેને પિતાની પાસે રાખે, અને વેદ વિગેરેને નિર્મળ શાસ્ત્રને તે રાત દહાડો અભ્યાસ કરવા લાગ્યો છે ૮ છે ત્યાર પછી તે દેવદત્તને જગનદત્ત સ્ત્રી સાથે હાંસી મશ્કરી કરવાની ઘણી ટેવ પડી; એમ હાંસી કરતાં કરતાં બન્નેની સરખા સરખી જોડી મળી ગઈ છે. ૯ એવી રીતે બનેને દિવસે દિવસે ઘણે નેહ બંધાણો, તથા બનેના શરીરની કાંતિ, રૂપ આદિક વધવા લાગ્યું કે ૧૦ છે ,
ઢાણ સાતમી, સીતા તે રૂપે રૂડી, જાણે આંબા ડાળે સૂડી હે સીતા અતિ સેહે એ દેશી. એક દિન આવ્યા જણ ચાર, મથુરા નગરીથી તેણિ વાર; ભાવે ભવિ સુણેભૂતમતી તેડવા સારૂ, વિનતિ કરે આવી તે વારૂા. ભા.૧ પધારે અમારે દેશ, સેવા ચાકરી કરશું વિશેષ છે. ભા. . અશ્વ અજા મેધ થાશે, મોટો જગન જાગ કહેવાશે. ભા . ૨ હવે એમ કરતાં એક દહાડે, ચાર માણસ મથુરા નગરથી ભુતમતિને તેડવા વાસ્તે આવ્યા, અને કહેવા લાગ્યા કે, અમારા નગરમાં અશ્વમેધ (જે જગનમાં જીવતે ઘોડો હેમે છે તે) તથા અજામેલ (જે જગનમાં જીવતે કરે હમે છે તે) કરવાને છે માટે તમે ત્યાં પધારે, અમે તમારી બરદાસ ચાકરી સારી રીતે કરીશું છે ૧ ૨ . તુમ વિના તે કોણ જાણે, તેણે કારણ મેલ્યા ટાણે છે. ભા. તીહાં આવ્યા લેક અનેક, કોણ જાણે જગન વિવેક હો. ભા. ૩ ભૂતમતિએ હા વાળી, સાચ વેણુની દીધી તાલી છે. ભાવ નારીને તેડી એકાંતે, શીખામણ દે ભલી ભાવે છે. ભા. ૪