________________
શ્રી. મેાતીચંદ ગિરધરલાલ કાપડિયા
આ હૃદયગાન હજુ પણ વિસરાતુ નથી. એમના ‘જિનગુણ ગાવત સુરસુંદરી ’ ના શ્રીરાગમાં શૃંગાર અને શાંતરસની એવી અદ્ભુત મીલાવટ છે કે એ ગાતાં કે સાંભછતાં અંતરાત્મામાં રસનાં ટપકાં પડે છે. તેએાશ્રીનું પ્રત્યેક પદ્ય ખૂમ રહસ્યમય હાય છે અને અંતરના ઊંડાણમાંથી નીકળેલ હાઇ તલસ્પશી હાય છે. પ્રત્યેક કાવ્યની શરૂઆત કાવ્યમય ભાવભરી હાવા ઉપરાંત એના અંતમાં આત્મા અને અનુભવની વાત એવી વેધક રીતે મૂકેલી મળી આવે છે કે વર્ષો પછી એનાં શ્રવણ, ચિંતવનમાં નૂતન નૂતન માર્મિકતા અને રમણીયતા અંદરથી ઝળકવાં જ કરે છે. એની જેટલી મજા જાહેર પૂજન કે અન્ય જલસામાં આવે છે તેટલી જ એકલા એકલા એને ગાયા કરવામાં પણ આવે છે અને એક વારનું એનું શ્રવણ કાનમાં વારંવાર ગુજારવ કર્યો કરે છે.
- ક્રિયા
કવિત્વની ધૂન
તેઓશ્રીના દરેક પદ્યમાં દેખાયા વગર રહે તેમ નથી. વીશસ્થાનકમાં પર વિવેચન કરતાં માઢ રાગમાં:
>
6
થારી ગઈ રે અનાદિની નિંદ, જરા ટુક જોવા તે સહી; જોવા તેા સહી, મેરા ચેતન જોવા તેા સહી.’
થારી
પછી એવી મસ્તી જમાવી છે કે તે પદ્યમાં જ્ઞાન અને ક્રિયાના ખરાબર સહયોગ સાધ્યા છે અને છતાં અતિ વિશિષ્ટ ગારવ જાળવી રાખવા સાથે ક્રિયાને સમુચિત સ્થાન જ આપવામાં આવ્યું છે. એ આખા પદ્યનુ ગેયસ્થાન અતિ ઉચ્ચ છે અને ભાવ અપ્રતિમ છે. બાકી તે એમની ઠુમરી જોઇએ કે ખમાચ જોઇએ, ધ્રુપદ જોઇએ કે જોગીઓ રાગ જોઇએ-સર્વત્ર અલંકાર અને વિશિષ્ટ તત્ત્વ ઝળકી રહે છે.
એક છેવટના દાખલા આપી આ વિવેચન પૂર્ણ કરીએ. એક અતિ મધુર સિદ્ધાચલમંડન આદિનાથનુ સ્તવન મનાવી કવિવરે હાથ ધોઇ નાખ્યા છે. મરાઠી ચાલમાં એ અતિ અદ્ભુત ગેય વસ્તુ કાવ્ય-ચમત્કૃતિને નમૂના છે.
6 ઋષભ જિનદ વિમલિશિરેમડન, મ`ડન ધ-ધુરા કહીએ; તુ' અકલ સરૂપી, જાકે કર્મ ભર્મ નિજ ગુણ લહીએ. અજર અમર પ્રભુ અલખનિરજન, ભજન સમર સમર કહીએ; તુ અદ્ભુત યાદ્રા, મારકે કર્મ ધાર જગ જસ લહીએ. અવ્યય વિભુ ઇશ જગરજન, રૂપરેખ વિન તુ' કહીએ; શિવ અચર અનગી, તારકે` જગજન નિજ સત્તા. લહીએ. ’ ત્યારપછી ભગવાનને ભક્તિપૂર્વક આકરા ટાણા માર્યા છે:—
શતસુત માતા સુતા સુહકર, જગત્ જયકર તું કહીએ; નિજ જન સમ તાપે, હમાંસે અંતર રખના ના ચહીએ. ’ શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
ઋષભ૦ ૧
ઋષભ૦ ૨
ઋષભ૦ ૩
ઋષભ૦ ૪
.: ૨૧ •
www.jainelibrary.org