Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મંજુલાલ રણછેાડલાલ
ત્યાંથી ઉપર જતાં કઈંક અ ંશે વિશેષ સુશેાભિત અને રંગીન લાદીથી જડેલેા વિશાળ માળ છે. ત્યાં પૂર્વાભિમુખ ખૂણામાં ખંડની સન્મુખ શ્રી વિજયાન ંદસૂરિનુ` મેાટુ' તૈલચિત્ર છે. આખા ખંડની ભીંત ફરતાં કબાટેામાં પ્રાય: હસ્તલિખિત પેાથીએ રાખવામાં આવેલી છે. ભીંત ઉપર કેટલાક પ્રસિદ્ધ જૈન આચાર્યના-ખાસ કરીને થ્રો પ્રવક મહારાજની તરુણુ અવસ્થાની તથા શ્રી હુ સવિજયજી મહારાજની અને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂારજી આદિની છબીઓ છે. કબાટમાંથી પાથીએ ભરેલા દાબડા જિજ્ઞાસુની આંખને લલચાવતા ડાકિયાં કરી રહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org