Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 1023
________________ શાસન-પ્રભાવક ગુરુશિષ્ય ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર —મારા દેશમાં રહેનાર અન્ય મુમુક્ષુઓએ વનમાં રહેવું અને નિ:સ્પૃહ યતિઓની જયાં સ્થિતિ છે ત્યાં જ તેમણે રહેવુ. બાદશાહે વાચકશ્રી ભાનુચદ્રને તેા પેાતાની પાસે જ સત્કારથી રાખ્યા. સિદ્ધિચંદ્ર માલપુર॰ ગયા ને ત્યાંના સંધની વિનતિથી અને તેના અધ્યક્ષના આગ્રહથી ચામાસુ તેમણે ત્યાં નિરુપદ્રવ રીતે કર્યું. ( ૩૩૭ ) એક દિવસે સુલતાન જહાંગીરે વાચકશ્રીને ખેદાપન્ન જોઇ તેમને પેાતાની પાસે ખેલાવી ખેદ્યનુ કારણ પૂછ્યું. તેમણે જણાવ્યું કે · પરમા`થી આપની પાસે રહેવાથી ખેદ નથી તેમજ નિ:સ્પૃહ ને વિરાગીને અન્ય શે! ખેદ હાય ? ફક્ત મારા શિષ્ય દૂર રહેલ છે તેના વિયેાગ સામ્પ્રતકાળે મને ખટકે છે. ’ આ સાંભળી શાહને પૂવાત સાંભરી આવી. તેની સ્વધર્મ દઢતાના ખ્યાલ આવ્યા. માહવશ થઇ મેં તેના દનની અવગણના કરી તેથી ધિક્કાર છે. પછી સિદ્ધિચંદ્રને ખેાલાવવાનું ક્માન તેણે લખ્યું. તે લઇ વાચકશ્નો તે પુરથી નીકળ્યા. ક્રમે કરી મેાટા મહાત્સવપૂર્વક આગ્રામાં પ્રવેશ કર્યો. તેમની કીર્ત્તિ પ્રસરી. સિદ્ધિચંદ્ર શુભ દિને આવી મળ્યા અને તેમની પ્રશંસા પણ વાચકે કરી કે તારા જેવા કાઇ સત્ત્વશાલી નથી, તેા તને ધન્ય છે. તે ધર્મમાં વિપરિણામ ન કર્યું. ત્યારપછી નિવેદી બાદશાહને સિદ્ધિચન્દ્રે કહ્યું ‘ઉપકાર કર્યા. મારું પૂર્વ જન્મનું દુષ્કર્મ હતુ તેથી બધું થયું પણ હવે તે ટળી ગયું. તે ક્ષતવ્ય છે. ’ બાદશાહ હર્ષાશ્રુથી ખેલ્યા: ૮ સા સારું થાઓ. ’ પછી તેણે તુરત જ જણાવ્યું ‘ જે મુનિએ મારા હુકમથી દેશમહાર કરવામાં આવ્યા હતા તે સર્વે ફરી મારા દેશમાં આવે. ’પછી તે મામતને પત્ર લખી આપ્યા અને દરેક ગામ અને શહેરમાં મેાકહ્યા અને સાધુએ પૂર્વવત્ શ્રાવકોએ કરેલા ઉત્સવા સહિત આવી રહેવા લાગ્યા. ( ૩૫૮ ) આ રીતે ચેાથે પ્રકાશ કે જેમાં જહાંગીરે પ્રસન્ન થઈ આપેલ કામિની સહિત પાંચ હજાર ઘેાડાના અધિપતિપણાના અસ્વીકાર, તેથી વનગમન, પછી પુન: શાહે આપેલ બહુમાનથી ખેલાવવાથી પુન: આગમન, ભાનુચદ્ર ગણદ્વારા શાહને મળવુ, શાહે દેશ અહાર કરેલ સમસ્ત સાધુનેનું પુન: સર્વત્ર સુખાવસ્થાન સર્વત્ર ક્રમાન આપવુ વગેરે વર્ણન છે તે સમાપ્ત થયેા. હવે ખીજી કંઈ વિશેષ સામગ્રી ઉપલબ્ધ થઇ છે તે જોઇએ: ૧ જયપુર રાજ્યમાં અજમેરથી પૂર્વમાં લગભગ પચાસ માઇલ પર આવેલુ છે. ઋષભદાસ હીરસૂરિના રાસમાં જણાવે છે કે માલપુરમાં ભાનુદ્રે વીજામતિને વાદમાં જીત્યા હતા. તેમના ઉપદેશથી એક વિશાલ જિનમદિર બન્યું હતુ. ને તે પર સુવÇમય કળશ ચઢાવરાવી પ્રતિષ્ઠા કરી હતી. *૨૪૨ * [ શ્રી આત્મારામજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042