Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 1031
________________ કુમારપાલના સમયનું એક અપભ્રંશ કાવ્ય મને નિધ ટુ-કાશ કાઇએ શીખવ્યા નથી, અંધ હોઇ નવાં નવાં નૃત્યો જોવા ઇચ્છું છું, બહેરા છતાં ગીતા સાંભળવા ચાહું છું, તે! હે મહાસત ! મારું આ સાંભળ.' સિદ્ધનુ આ સાંભળી સરસ્વતી કહે છે: ‘ આળસને સંકલી લે, હૃદયને તજી ન દે–ધૈ ધર, આ મારુ વચન દઢપણે ધાર `કે હું મુનિવરના વેશમાં વિશેષપણે જે કહીશ તે કાઇ કાવ્ય તું કરજે.' આમ કવિ પોતે સરસ્વતીનાં સાક્ષાત્ દર્શન સ્વપ્નમાં કરી તેને વર પ્રાપ્ત કરે છે. ૫ કવિના ગુરુ ता मलधारिदेउ मुणिपुंगमु । णं पञ्चक्खु धम्मु उवसमु दमु । माहउचंदु आसि सुपसिद्धउ । जो खम - दम - जम - णियम समिद्धउ । तासु सीसु तव - तेय - दिवायरु । वय-तव-नियम - सील - रयणायरु | तक्क - लहरि - झंकोलिय - परम उ । वर- वायरण - पवर - पसरिय-पउ । जासु भुंवण दूरंतरु वंकिवि । ठिउ पच्छण्णु मयणु आसंकिवि । अमयचंदु णामेण भडारउ । सो विहरंतु पत्तु वुहसारउ । सरि-सर-णंदण--वण-संछणउ । मढ - विहार - जिणभण्वण-रवण्णउ । भणवाडउ णा पट्टणु । अरिणरणाह- सेण - दलवट्टणु जो भुंइ अरिणखयकालहो । रणधोरियहो सुयहो बल्लाहो । जासु भिच्चु दुज्जण-मणसलणु । खत्तिउ गुहिलउत्तु जहिं भुल्ल । तर्हि संपत्तु मुणीसरु जावहिं । भव्वु लोउ आनंदिउ तावहिं ॥ घत्ता । नियगुण अपसंसिवि मुणिहि णमंसिवि जो लोएहिं अदुगंछियउ । णय - विजय --समिद्धइ पुणु कइ सिद्धइ सो जइवरु आउँछियउ 11 2 11 —ત્યારે મલધારી દેવ પદવીવાલા મુનિપુંગવ માધવચંદ્ર સુપ્રસિદ્ધ હતા કે જે પ્રત્યક્ષ ધર્મો, ઉપશમ અને દમની મૂર્તિરૂપ હતા, અને ક્ષમ, ક્રમ, યમ, નિયમથી સમૃદ્ધ હતા. તેમના શિષ્ય તપતેજથી સૂ नेत्रा, व्रत, तय, नियम, शीसना समुद्र मेवा, ३यी बडेरथी भेगे परमतने उगाया छे, उत्तम * આ વાતની પુષ્ટિ ૧૩ મી સંધિ પછી એક સંસ્કૃત શાર્દૂલમાં કર્તાએ કરી છે કેઃ~~ छंदोऽलंकृतिलक्षणं न पठितं नाऽश्रावि तर्कागमो, जातं हंत न कर्णगोचरचरं साहित्यनामाऽपि च । सिंहः सत्कविप्रणीः समभवत् प्राप्य प्रसादं परं, वाग्देव्याः सुकवित्वजातयशसा मान्यो मनस्विप्रियः ॥ ---છંદ, અલંકાર, વ્યાકરણુ ભણ્યા નથી, તર્કશાસ્ત્ર સાંભળ્યું નથી, તેમ સાહિત્યનું નામ પણ કગાચર થયુ' નથી ( છતાં ) વાગ્યેવી-સરસ્વતીને ઉત્તમ પ્રસાદ પામીને સિંહ સકવિએમાં અગ્રણી, સુકવિપણે પ્રસિદ્ધ થયેલાએમાં માન્ય, શાણાઓને પ્રિય થયા. २५० * Jain Education International For Private & Personal Use Only [ શ્રી આત્મારામજી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042