________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ
આ પછી ઘર વાદ્યથી-લુહજુ સુધીની ત્રણ પંકિત અમૃતચંદ્ર મુનિ માટે છે તે અગાઉ પૃ. ૨૫૧ ની ‘કુટનોટમાં આપી છે. ૮ કવિના પિતા-માતા
પછી કવિ સ્વપિતા સંબંધી જણાવે છે. જો કે અગાઉ સ્વ-પિતાનું નામ દેવણ આપેલું છે, તે પણ પોતે અનેક સંધિઓની અંતે “ યુદ વ શીદ વિરબાઈ –એટલે “ બુધ પંડિત રહણના સુત કવિ સિંહવિરચિત ' અમુક સંધિ સમાપ્ત એમ જણાવે છે તેથી રહણ પંડિતની પિતે પુત્ર છે એ સ્પષ્ટ છે, અને વિશેષમાં ઉક્ત પ્રશસ્તિમાં એમ કહે છે કે –
तह पय-रउ णिरु उवम मइयमाणु, गुजर-कुल-नह-उज्जोय-भाणु ।
जो उहयपवरवाणीविलासु, एहविह विउसहो रल्हणासु ।।
તેના (અમૃતચંદ્ર મુનિના) પદની રજ, નિરૂપમમતિવાળા ગૂર્જર કુલરૂપી આકાશમાં ઉદ્યોતિત સૂર્ય જેવા, ઉભય ઉત્તમવાણું(સંસ્કૃત અને પ્રાકૃત ના વિલાસી એવા પ્રકારના વિદ્વાન રહણ હતા. (એટલે દેવણ એ રહણનું બીજું નામ જણાય છે. )
___ तहो पणइणि जिणमइ सुद्धसील, सम्मत्तवंति णं धम्मलील ।
कइ सीह ताहि गभंतरंमि, संभविउ कमलु जिह सुरसरंमि ॥ તેની સ્ત્રી જિનધર્મમાં બુદ્ધિવાળી, શુદ્ધ શીલવાળી, સમ્યકૃત્વવાળી ધર્મલીલાવાળી હતી, તેના ગર્ભની અંદર જેમ ગંગામાં કમલ સંભવે તેમ કવિ સિંહ ઉત્પન્ન થયે. ( જેણીનું નામ પંપાઇય હતું એમ અગાઉ કહેવાઈ ગયું છે. ) ૯ કવિના ભાઇઓ પિતાને ત્રણ ભાઈઓ પણ હતા તે પણ પછી તુરતમાં જણાવે છે.
जणवच्छलु सज्जण-जणिय-हरिसु, सुइवंतु तिवि हवइ राय-सरिसु ! उप्पण्णु सहोयरु तासु अवरु, नामेण सुहंकर गुणहं पवरु ।
साहारण लघु वउ तासु जाउ, धम्माणुरत्तु अइ दिव्वकाउ । –લેકવત્સલ, સજજનને હર્ષ ઉપજાવનાર, કૃતવંત, ( “ તિવિહવઈ ” એ સમજાતું નથી, તેમાં એક ભાઈનું વિશેષ નામ સંભવે છે. ), રાજ સરીખે તેને બીજે ગુણવાનું સહોદર–ભાઈ નામે શુભંકર થયે, તેનાથી લધુવેયને સાધારણ (નામે) થશે કે જે ધર્મમાં અનુરક્ત અને દિવ્ય શરીરવાળો હતો. આ પછીની છેવટની ખંડિત પ્રશરિત શેધકને ઉપયોગી થશે તેથી અત્રે આપી છે.
तहो अणु वरुमह एउ दिसु सारु, सविणोउ विणंकुस न सरुधारु ।
___ जावच्छंहिं चत्तारि वि सुभाय, पर उवयारिय जणजणियराय । હતાબ્દિ પ્રય ]
* ૨૫૫ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org