Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મેાહનલાલ દલીચાંદ દેશાઇ
—શ્રી જિતધર્મ અને કર્મમાં લીન, શાસ્ત્રામાં જે સ`ને પ્રિય છે. એવા શ્રી સિંહ નામને કવિ ચાર ભાષા( સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દેશી )માં પ્રવીણ થયા. તે રણ પતિને મતિમાન પુત્ર હતા અને જગત્માં વિશાલવશ નામે ગુર્જર કુલમાં તે દર્શન, જ્ઞાન અને ચરિત્રથી ભૂષિત હતા. ૧૧ કિવતા સમય
આ પ્રથને રચનાસંવત્ આપ્યા નથી તેથી કવિએ ઉલ્લેખેલ રાજા બલ્લાલ આદિને સમય નક્કી કરવા તેના સમકાલીન તરીકે કવિને સમય નિશ્ચિત થઈ શકે,
એક બહ્લાલ નામને માલવાને રાજા હતા તેવા સં. ૧૨૮૭ ની આબૂ પરની ગૂ ર્ મહામાત્ય શ્રી તેજપાલે કરાવેલી લૂણસિંહવસહિકા-ભ્રૂણવસતિના શિલાલેખના ૩૫ મા શ્લોકમાં ઉટટોગ્ય છે रोदः कंदरवर्त्तिकीर्त्तिलहरी लिप्तामृतांशुते-
प्रद्युम्न शोधव इत्यासीत्तनूजस्ततः ।
यश्वौलुक्यकुमारपालनृपतिः प्रत्यर्थितामागतं,
मत्वा सत्वरमेव मालवपति व (व) ल्लालंमालब्धवान् ॥
ભાવાર્થ: આખૂના પરમારવંશના રામદેવને ) યશોધવલ નામને પ્રતાપી પુત્ર થયા, ચાલુકયનૃપતિ કુમારપાલના શત્રુ માલવપતિ બલ્લાલને ચઢી આવેલા જાણી તુરત તેની સામે થયા અને તેને મારી નાંખ્યા.
એ જ પ્રમાણે, આબૂ પાસે અચલેશ્વરના મંદિરના લેખમાં ૧૫ મા બ્લેકમાં યશોધવલે ગુર રાજાના શત્રુ માલવપતિ અલ્લાલને લડાઇમાં મારી નાંખ્યા એમ જણાવ્યું છે:
• तस्मान्मही... विदितान्यकलत्रयात्र स्पर्शो यशोधवल इत्यवलम्बते स्म । यो गुर्जरक्षितिपतिप्रतिपक्षमाजौ बल्लालमालभत मालवमेदिनीन्द्रम् ॥
આ યશોધવલને સ. ૧૨૦૨ તે શિલાલેખ અજારી ગામમાં મળ્યા છે. તેમાંના પ્રમાવશોમવ મદામનુજેશ્વરશ્રીયશોધવછરાજ્યે એ ઉલ્લેખથી તે સમયે યશે।ધવલ ગુરનરેશ કુમારપાલનેા સામન્તમાંડલિક રાજા આબુ, પ્રદેશમાં રાજ્ય કરતા હતા; અને સં. ૧૨૨૦ ને તેના પુત્ર ધારાવતા શિલાલેખ મળે છે તેથી તે વર્ષ પહેલાં યશોધવલને દેહાન્ત થયેા હૈાવા જોઇએ.
( જુએ! ભારત કે પ્રાચીન રાજવંશ ભાગ ૧, પૃ. ૭૬-૭૭) માલવાના પરમાર રાન્ત યશેાવમાંને ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહે જીત્યા પછી માલવા પર ગૂજરાતરાજ્બને અધિકાર થયા હતા. યશેાવર્માના દેહાન્ત બાદ માલાધિપતિનું બિરુદ બલ્લાલદેવની સાથે લગાડેલું મળે છે, પરંતુ તે પરમારેાની વંશાવલીમાં એ નામ મળતું નથી તેમ તે રાજા કયા વંશને! તે તે જણાયું નથી.
કુમાલ ગુજરાતની ગાદીએ આવ્યા પછી માલવાને અહ્લાલ, ચંદ્રાવતી( આબૂ પાસે )ના પરમાર રાજા વિક્રમસિંહ અને સપાદલક્ષ-સાંભરને ચેહાણુ રાજા અÎરાજ એમ ત્રણેએ મળી જઇ તાબ્દિ ગ્રંથ ]
*૨૫૭ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org