Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 1035
________________ કુમારપાલના સમયનું એક અપભ્રંશ કાવ્ય –વિષ્ણુ (કૃષ્ણ)ના નાના ચરિત્રની સૂક્તિને લીધે શ્રી સિંહની કીર્તિ સાંપ્રતકાલે અહર્નિશ સુભગપણે ભુવનતલે ભમે છે. તે કાતિએ ગામ, આરામ, મટુંબ, તેમજ પાન, વન, પર્વત, નદીમાં ભટકીને સમસ્ત જગતને અનેક વખત સરખી રીતે શુકલ કરી નાંખ્યું. ચૌદમી સંધિને અંતે— साहाय्यं समवाप्य नात्र सुकवेः प्रद्युम्नकाव्यस्य यः, कर्ताऽभूद् भवभेदनकचतुरः श्रीसिंहनामा शमी । साम्यं तस्य कवित्वगर्वसहितः को नाम जातोऽवनौ ? श्रीमज्जैनमतप्रणीतसुपथे सार्थः प्रवृत्तेः क्षमः ॥ –કોઈ સુકવિની સહાય મેળવ્યા વગર પ્રદ્યુમ્ન કાવ્યને જે કર્તા તે ભવના ભેદ ઉકેલવામાં એકલે ચતુર એવો શમવાન શ્રી સિંહનામનો થયો. તેની બરાબરી કરે એવો કવિત્વના ગર્વવાળે અને શ્રીમદ્દ જૈનમતમાં પ્રણીત કરેલા સુમાર્ગમાં સાર્થક પ્રવૃત્તિ કરનાર એ કો થયો છે ? ( કોઈ નહિ) અંતિમ ખંડિત પ્રશસ્તિ નીચે પ્રમાણે છે – कृतं कल्मषवृक्षस्य शास्त्रं शस्त्रं सुधीमता । सिंहेन सिंहभूतेन पात्रासामजभंजनं (?) ॥ १ ॥ काम्यस्य काम्यं कमनीयवृत्तवृत्तं कृतं कीर्त्तिमता कवीनां । भव्येन सिंहेन कवित्वभाजां, लाभाय......सदैव कीर्तिः ॥ २ ॥ सव्वण्हु सव्वदंसी भव..................रस्समारो सव्वाणं भव्वयाणं सवणमणहरो सव्वलोयाण सामी । सव्वे सुवच्छरु......... .........सव्वयालं जओसो । जं देवं देवदेवं अइसयसहिदं अंगदाराति हतं सिद्धं सिद्धी हत्थकालमलर............. । ......................विवुहरमणं खिज देदीयमाणं वाएसीए पवित्तं विजय...तं विरय हि सुइरं णाणलाहं वदंत ।। घत्ता । जइइ हीणाहिउ, काइंमि साहिउ, अमुणिय सत्थ-परंपरइ । ..................वाएसरि भव्वायरइं ॥ ३ ॥ दुवइ-जा णिरु सत्तहंग-जिणवयण-विनिग्गय दुह-विणासणी । होउ प्रसन्न....उज्जुण सुहपरि इयरण-कुमइ-णासणी ॥ छ । * २५४ * [ श्री मात्भाराभर Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042