________________
કુમારપાલના સમયનુ એક અપભ્રંશ કાવ્ય
—મહા અહેા પરમેશ્વર ! બુધામાં પ્રધાન ! તપ-નિયમ-શીલ-સંયમના નિધાન ! સ્વપ્નાંતરે જે મે કાલે દીઠું તે હું મનમાં અતિ વિશિષ્ટ માનુ છું; પના આગમનથી તે મે જાણી લીધું. ત્યારે તે મુનિ અતિ મનેાજ્ઞ-સુંદર ખેાલ્યાઃ તું વરત નાના પ્રકારના કૈાતુહલથી ભરેલું એવું પ્રદ્યુમ્નરિત રચ.' ત્યારે સિદ્ધ કહે છેઃ મને મેટી શંકા છે. દુતાથી સૂર્ય-ચંદ્ર પણ છૂટી શકતા નથી તે। પછી અમે કે જે કદાપિ કવિત્વની વાત જાણતા નથી, એવા અમારા જેવા કાણુ માત્ર ? દુના સર્પ જેવા છે, તેઓની આંખા કુટિલ છે, તેમની ગતિ, ગમનલીલા પણ કુટિલ–વાંકી છે, પશ્ત્રિોને જોવાની અને ખજાને ડસવાની ટેવવાળા છે, તેમને આત્મા સદાય દુર્વાંચનરૂપી ઝેરથી પૂરિત હોય છે, તેમની જીભ ખરાબ છે, દુષ્ટ-દુર્જન સર્પ છે. ( આ વિશેષણા દુન અને સર્પ એ બંનેને લાગુ પડે છે ( વળી દુતા ) વચનમાં ચાર મેઢાવાળા અને ચિત્તમાં કાળા, દેખવામાં રદ્ર અને મતિમાં ભ્રષ્ટ હાય છે. ( હા ! ) દુતા ( અન્યના ) ગુરુને ઢાંકે છે, દબાવે છે તે દોષને જણાવે છે, જ્યારે સુજને સ્વભાવે સ્વચ્છ મતિવાળા હેાય છે. હું પ્રચ્છન્નપણે મધ્યસ્થ રહીને નિપુણતિ જેમ કરે તેમ ગુણ
દોષને પ્રશસ્ત કરીશ.
૬ વિના માતાપિતા અને કથાના ઉપક્રમ
पुण पंपाइय-देवण - णंदणु, भवियणजणमणणयणानंदणु । बुह्यण-जणपथ-पंकयछप्पर, भणइ सिध्धु पणमिय परमप्पड़ । विलगिरिहि जिहय भवकंदहो, समवसरणु सिरि वीर जिनिंदहो । णरवर खयरामरसमवाए, गणहरु पुच्छिउ सेणियराऐं । मयरद्धयहो त्रिणिज्जिय मारहो, कहहि चरिउ पज्जुण्णकुमार हो
तं णि सुणेविणु भणइ गणीस, णिसुइण सेणिउ मगहणरेसरु ||
—પુન: ૧૫ પાય માતા અને દેવણ પિતાના પુત્ર, વિજનેનાં મન અને નયનને આનંદ આપનાર, મુધજનાનાં ચરણુકમલે માં ભ્રમર એવા સિદ્ધ (કવિ) પરમાત્માને પ્રણમીતે કહે છે. વિપુલગિરિ પર જેમણે ભત્રકદને નાશ કર્યાં છે એવા શ્રી વીર નેિત્ર સમવસર્યાં ત્યારે ઘણા માણસા, ખેચર અને અમરથી સંયુક્ત એવા શ્રેણિકરાયે ગગુધરને પૂછ્યુ · મકરધ્વજ અને કામદેવને ત્યેા છે એવા પ્રદ્યુમ્નકુમારનું ચરિત કહેા. ' તે સાંભળી ગણધર કહે છે અને મગધનરેશ્વર શ્રેણિક સાંભળે છે, ૭ કથા અને આત્મપ્રશંસા
આ પછી કથા શરૂ થાય છે. તેનું ગ્રંથપ્રમાણ ૩૫૦૦ છે. તે ૧૫ સધિમાં વહેંચાયેલ છે. તેને વયક્રિયધમથામમોલા-જેમાં ધમ, અર્થ, કામ અને મેાક્ષ પ્રકટ થયાં છે એવી દરેક સંધિને અંતે પોતે જણાવે છે. ૩, ૪, ૬, ૭, ૮ સુધીનાં નામ અનુક્રમે પન્નુન્નમારાવદ્રળ, અગ્નિ
૧ મહુવાની પ્રતના હાંસીઆમાં પ્પા તે માતા ને દેવણ તે પિતા એમ જણાવ્યું છે, પણ રહષ્ણુને પેતે પુત્ર હતા એમ અન્યત્ર ઘણે સ્થળે પોતે જણાવ્યું છે તેથી દેવણ તે રહણનું બીજું નામ હશે.
*૨૫૨*
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org