________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ બહુ ભંગિવાળી છે, જેનાં આભૂષણે પૂર્વો છે અને જે સુવિશુદ્ધ મનવાળી છે, જેનાં વચનો ઉત્તમ મૃત છે, નય જેની આંખો અને ગુણ છે, તંદ્રાને નાશ કરનારી, બુદ્ધિની ઉત્પાદક, સેંકડો સુખ આપનારી છે, ઘર, નગરની પાળ, ગામ, નગરમાં નૃપ વિદ્વાનોની સભામાં શ્રતધ્યાનને વહનારી છે. એ સુસ્વરવાળી સરસ્વતી મને વર-પ્રસન્ન થાઓ. આમ સિદ્ધકવિ જે વખતે ચોરનો ભય નાશ પામ્યો છે અને રાત્રિનો ભાર ચાલી ગયો છે તે વખતે અર્ધ પ્રહર બાકી હતો ત્યારે (મોટે મળસ્કે ) હૃદયમાં ચિંતવે છે. જયારે તે સૂતો છે ત્યારે તે એક મનહારિણી સ્ત્રીને જુએ છે. તેણે વેત વસ્ત્ર પહેર્યા છે, હાથમાં કમલ રહેલું છે, અક્ષસૂત્ર અને શ્રુત-પુસ્તકને ધારણ કરેલાં છે. ૪ સરસ્વતી પ્રસન્ન થઈ
सा चवेइ सिविणंति तक्खणे । ' काइ सिद्ध चितवहि णियमणे ।' तं सुणेवि कइ सिद्ध जंपए । 'माए मज्झु णिरु हियउ कंपए । कव्वबुद्धि चिंतंतु लज्ज उ । तक्कछंद-लक्खण-विवजिउ । णवि समासु णवि विहत्ति कारउ । संधि-सुत्त-गंथह असारउ । कव्वु कोवि ण कयावि दिट्ठउ । महु णिघंटु केणवि ण सिट्ठउ । तेण वहिणि चिंतंतु अच्छमि । खुज्जुहो वि तालह लुयंछमि ।। अंधुहो वि णवणट्ट पेच्छिरो । गेय सुणणि बहिरो वि इंछिरो।'
तं सुणे वि जाजइ महासई । णिसुणि सिद्ध जंपइ सरासई ॥ धत्ता-आलसु संकेल्लहि हियउ म मेल्लहि, मज्झु वयणु एउ दिड्दु धरहि । - દુર મુનિવર મિ વિયે, વુ તુદુ જf ૩
–તક્ષણે સ્વપ્નમાં તેણુ વદે છેઃ “હે સિદ્ધ! તારા મનમાં શું ચિંતવે છે?” આ સાંભળી કવિ સિદ્ધ બેલે છે: “માતા ! મારું હૃદય અતિશય કરે છે. કાવ્યબુદ્ધિનો વિચાર કરતાં લજજા આવે છે, (કારણ કેતર્ક, છંદ, વ્યાકરણથી રહિત છું, સમાસ, વિભક્તિ અને કારક નથી (આવડતાં) તેમ સંધિ, સૂત્ર, ગ્રંથ મને અસાર છે એટલે તે વગર હું છું, કોઈ પણ કાવ્ય મેં કદાપિ જોયું નથી, * આ સરસ્વતીની સ્તુતિ એક સંસ્કૃત લેકથી ૧૧ મી સંધિ પછી કર્તાએ કરી છે –
या साश्वेतविभूषणांगरुचिरा श्वेतांशुकैः शोभिता. या पद्मासनसंस्थिता शुभतमा ज्ञानप्रमोदप्रदा । या वृंदारकवृंदवंदितपदा विद्वज्जनानां प्रिया,
सा मे काव्यकथाप्रथाश्रितवतो वाणी प्रसन्ना भवेत् ॥ –જે વેત વિભૂષણ અંગે ધરીને સુંદર છે, વેત વસ્ત્રોથી શોભિત છે, પાસને બેઠેલી, ઉત્તમોત્તમ અને જ્ઞાનનો આનંદ આપનારી છે, દેવસમૂહથી જેનાં ચરણ વંદિત થયાં છે. વિજજનેની જે વહાલી છે તે સરસ્વતી કાવ્યકથાની પ્રથાને આશ્રય કરનાર એવા મને પ્રસન્ન થાઓ.
શતાબ્દિ મંથ ] .
* ૨૪૯ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org