________________
કુમારપાલના સમયનું એક અપભ્રંશ કાવ્ય સંપદને પ્રાપ્ત કરાવનાર, ભુવનત્રયના સાર, કામદેવને જીતનાર, ગૃહસ્થાશ્રમના મહની અવગણના કરનાર, ઉજજવલ (ગિરનાર) પર સિદ્ધિ પામનાર, શાને કરી સમૃદ્ધ અને દયારૂપી વેલીના કંદરૂપ છે.
આ મંગલાચરણનું કાવ્ય એ એક કાવ્યચમત્કૃતિને નમૂનો છે. એવા નમૂના પ્રસિદ્ધ પુષ્પદંત કવિ પોતાના મહાપુરાણ અને યશોધર ચરિતમાં પૂરાં પાડે છે–દા. ત.
सुपरिक्खिय रक्खियभूयतणुं, पंचसयधणुण्णयदिव्वतणु पयडियसासयपयणयरवहं, परसमयभणियदुण्णयरवहं ॥
મંગલાચરણ-મહાપુરાણ આ કવિએ પુષ્પદન્તના ઉત કાવ્યો જોયાં–અભ્યાસ્યાં હોવાં જોઈએ એ નક્કી લાગે છે. ( ૧ ) પુષ્પદન્તનો સમય સં. ૧૦૨૨ આસપાસ છે તેથી તે આપણા કવિને પુરવર્તે છે. (૨) ઉપરના મહાપુરાણના ટાંકેલ મંગલાચરણમાં પરસમયમનિટુoળયરવટું એ સામાસિક શબ્દ જે જ સામાસિક શબ્દ આપણા કવિને ઉપર્યુકત મંગલાચરણમાં વરસમયમળિયા અમદદો છે. વળી તેની સામે આપણા કવિએ વાપરેલ રમ-ક્રમનુચત્ર–કચચમ એ સામાસિક શબ્દ પુષ્પદન્ત પિતાની યશોધર ચરિતન મંગલાચરણમાં વાપરેલ વરનgયત્ર-ચકચમની આબાદ નકલ છે.
- પુષ્પદને પિતાના પૂર્વવત્ત કવિઓ વગેરેનો ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે આપણા કવિએ પિતાની પહેલાના કેઈ પણ કવિનો ઉલ્લેખ કર્યો નથી; કર્યો હત તો પુષ્પદન્તનો અવશ્ય કરત. ૩ સરસ્વતી પ્રત્યે વયાચના
गय-दुरिय-रिणं तइ-लोय-इणं भवभयहरणं णिज्जियकरणं, सुहफलतरुहं वंदिवि अरुहं पुणु सत्थमई कलहंसगई, वरवण्णपया मणिधरिविसया पयपाणिसुहा तोसियविवुहा, सग्गंगिणिया बहुभंगिणिया पुवाहरणा सुविसुद्धमणा । सुयवरवरणी णयगुणणयणी कइयणजणणी, तंदुविहणणी मेहाजणणी सुयसयकरणी घर-पुर-पवरे गामे णयरे णिवविउससहे सुयझाणवहे सरसइ सुसरा महु होउ वरा ।
इम वज्जरइ छुडु सिद्धकई हयचोरभए णिसिभरिविगए पहरद्धिट्ठिए चिंतंतु हिए ॥ घत्ता ॥ जा सुत्तउ अच्छइ ता तहि पिच्छइ णारि एक्कु मणहारिणिया ।
सिय-वत्थ णियत्थिय कंजयहत्थिय अक्खसुत्तसुयधारिणिया ॥२॥
—એ જિનેશ્વર કે જેમણે દુરિતરૂપી કરજ ફેડી નાંખ્યું છે, જે ત્રણ લોકના સ્વામી છે, જે ભવરૂપી ભયના હરનાર, ઇંદ્રિયના જીતનાર છે, જે સુખરૂપી ફલના વૃક્ષ છે, એ અહંતને વંદીને પુનઃ સરસ્વતીની સ્તુતિ કરું છું. તે શાસ્ત્રમયી, કલહંસગતિ, વર વર્ણપદા છે, તેમજ સ્ફટિક, મણિ જેવા તેના વિષય છે, જેના પગ અને હાથ શુભ છે, જેથી પંડિત તુષ્ટ રહે છે, જે સ્વર્ગાગિની છે, * ૨૪૮ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org