________________
શ્રી. માહનલાલ દલીચંદ દેશાઇ
ભાનુચદ્રષ્કૃત ગ્રંથાના ઉલ્લેખ પૂર્વે થઇ ગયા છે. તે ઉપરાંત ભાનુંદ્ર નામમાલા મળે છે તે તેમણે ભાવચંદ્ર આદિ શિષ્યાને માટે રચી છે, તેમાં કયાંક કયાંક ગૂજરાતી ભાષાનુ મિશ્રણ છે. તેમાં છ કાંડ (દેવાધિદેવ, દેવ, મનુષ્ય, તિર્યક્, નારક ને સામાન્યકાંડ ) છે તે તેની પ્રત સ. ૧૯૯૮ માં શ્યામપુરીમાં લખેલી ૧૧૩ પત્રની અમદાવાદ ભંડારમાં છે; ને રત્નપાલ કથાનક ( ઉદકદાન ઉપર ) રચેલ છે તેની પ્રત સ. ૧૬૬૨માં માલપુરમાં લખેલી ઉદયપુરના વિવેકવિજય યતિના ભંડારમાં છે.
સિદ્ધિચંદ્રના ગ્રંથાઃ—કાબરી ઉત્તર ભાગની ટીકા ( પ્ર. નિયસાગર પ્રેસ ), ભક્તામર સ્તેાત્ર પર વૃત્તિ ( પ્ર. ભીમશી માણેક ), શૈાભન સ્તુતિ પર ટીકા ( પ્ર. આગમાદય સમિતિ ગ્રંથાંક ૫૧), આ સિવાય ધાતુમ જરી, વાસવદત્તા પર વૃત્તિ, અનેકાનામમાલા સંગ્રહ પર વૃત્તિ, ( પ્ર. કાંતિવિજયના છાણીના ભંડારમાં), વૃદ્ધપ્રસ્તાવેાક્તિ રત્નાકર ( કે જેમાંથી અનેક શ્લેાકેા પેાતાની ભક્તામર સ્તેાત્રની ટીકામાં અવતાર્યાં છે) તથા ભાનુચંદ્ર ચિરત્ર ( કે જેને સાર આ લેખમાં આપ્યા છે) તે સર્વે અપ્રકાશિત છે. ( જીએ મારા ‘ જૈન સાહિત્યના સ ંક્ષિપ્ત ઇતિહાસ ' પારા. ૮૭૯ ). આ અપ્રકાશિત ગ્રંથાની પ્રતા મારા જોવામાં આવી નહેાતી, પરંતુ ગત મે માસમાં વીજાપુરના જ્ઞાનભંડારો જોતાં સિદ્ધિચંદ્ર પાતે તે વીજાપુર પાસેના સધપુર ગામમાં હતા ત્યારે લખાયેલ પેાતાના રચેલાં ચાર પુસ્તકાની પ્રતા જોવામાં આવી તેથી આનઢ થયા. તેનાં નામ જિનશતક પર ટીકા ( રચ્યા સ. ૧૭૧૪ અને લિ. સ. ૧૭૧૪ ) નામે ચદ્રચદ્રિકા ટીકા પત્ર ૩૪, વાસવદત્તા ખ્યાનરૂપ ચંપૂ પર ટીકા (લિ. સ. ૧૭૨૨ ) પત્ર ૬૪, પ્રાકૃત સુભાષિત સંગ્રહ પત્ર ૨૫ અને કાવ્યપ્રકાશ ખંડન ( લિ. સ. ૧૭૨૨ ) પત્ર ૬૨. આથી નવાં અજાણ્યાં ત્રણ પુસ્તકા નામે પ્રાકૃત સુભાષિત સ ંગ્રહ, જિનશતક ટીકા અને કાવ્યપ્રકાશ ખડન સિદ્ધિચન્દ્રે રચ્યા છે, એ જણાયું ને સ. ૧૭૨૨ સુધી ભાનુચદ્રજી હયાત હતા એવુ તે પૈકી છેલા એની આદ્ય પ્રસ્તાવના પરથી જણાય છે:-~~~
શતાબ્દિ થ]
Jain Education International
शत्रुंजयक्षोणिधरप्रचंडः दंडाविमुक्तिस्फुटधर्मकर्म्म ।
यशो यदीयं कुमुदेन्दु जित्रमद्यापि जागर्त्ति जगत्रयेऽपि ॥ વાસવદત્તા ટીકા આદ્ય ક્ષેાક ૮.
जीयात् श्रीमदुदारवाचकस भालंकारहारोपमो, लोके संप्रति हेमसूरसदृशः श्रीभानुचंद्र श्विरं । श्री संजयतीर्थशुल्क निवहः प्रत्याजनोद्यद्यशा, शाहि श्रीमदकब्बरार्पित ' महोपाध्याय ' दृप्यत्पद : ॥
કાવ્યપ્રકાશ ખંડન આદ્ય શ્લાક ર.
For Private & Personal Use Only
* ૨૪૩ *
www.jainelibrary.org