Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 922
________________ શ્રી. મેાહનલાલ ભગવાનદાસ ઝવેરી गिहि अन्वे अगिहिअव्वंमि चेव अत्यंमि । जइअव्वमेव इइ जो उवएसो सो नओ નામ || ૧૦ || ××× À ↑ ન । ( સૂ૦ ૨૧૨) ૪૦ ૨૬૭ अथिति किरियवादी वयंति णत्थि अकिरियवादीय । अण्णाणी अण्णाणं विणइत्ता वेणइयवादी ॥ ११८ ॥ पृ० २०७ असियसयं किरियाणं अक्किरियाणं च होइ चुलसीती । अन्नाणिय सत्तट्ठी वेणइयाणं च बत्तीसा ॥ ११९ ॥ पृ० २०९ सूत्रकृतांग ( समिति ) ઉપર આપેલાં આગમેનાં વિવિધ અવતરણાથી સિદ્ધ થાય છે કે જૈન ન્યાયનાં મુખ્ય અંગેા પ્રમાણુ, નય તથા નિક્ષેપ એ સર્વનું આગમમાં નિરૂપણ છે. આપણે જોયુ તેમ તેમાં પ્રમાણ, નય તથા નિક્ષેપનુ તા સ્પષ્ટ વર્ણન છે, પરંતુ સસભગીરૂપ સ્યાદ્વાદનુ જે ગર્ભિત રીતે વર્ણન છે તે હવે દર્શાવીશું. ઠાણાંગમાં અજ્ઞાનવાદીઓના ૬૭ ભેદને ઉલ્લેખ આવે છે તેમ જ સૂયગડાંગ નિયુક્તિમાં પણ તેના ઉલ્લેખ છે. એ ૬૭ ની સંખ્યા આ પ્રમાણે ગણાય છે. જીવાઢિ નવ પદાર્થ સમભંગીના સાત ભગવડે અજ્ઞેય છે એ પ્રમાણે ભિન્ન ભિન્ન ૬૩ પ્રકાર થયા, અને તેમાં ભાવની અસ્તિતા, નાસ્તિતા, અસ્તિનાસ્તિતા તથા અવક્તવ્યતાથી ખીજા ચાર પ્રકાર ઉમેરાતાં ૬૭ ભેદ થાય છે. તેથી ૬૭ ભેદના ઉલ્લેખમાં સપ્તભંગી ગર્ભિત રીતે સૂચવાઇ છે. વળી વિશેષ સ્પષ્ટ ઉલ્લેખ શ્રી ભગવતીસૂત્રમાં ભગવાનની ઉત્તર-શૈલીમાં માલૂમ પડે છે. એ પ્રમાણે જૈનન્યાયનાં સર્વ અંગાનું વધતુ એછુ વિવરણ જૈનાગમેામાં હાવાથી જૈનન્યાયની પ્રાચીનતા સિદ્ધ થાય છે. વળી પ્રેા. જેકેાબી પણ જૈનસૂત્ર ભાગ ૨ જાની પ્રસ્તાવનામાં રૃ. ૨૭–૨૮ પર લખે છે કેઃ “દાખલા તરીકે હું ધારું છું કે સંજયના અજ્ઞેયવાદ સામે શ્રી મહાવીરે સ્યાદ્વાદ સ્થાપ્યા ( પ્રરૂપ્યા. ) ડા. સતીશચંદ્ર, જોધપુરના જૈનસાહિત્ય સંમેલનમાં કરેલા ભાષણમાં સ્યાદ્વાદ વિષે કહે છે કે:-ૌદ્ધોના ચતુષ્કોટિક ન્યાય સામે શ્રી મહાવીરે સપ્તભંગી સ્યાદ્વાદ પ્રરૂપ્યા. Dr. Satischandra Vidyabhushana in his presidential address at the Jain Literary Conferenee of Jodhpur said about origin of સ્યાદ્વાર:-“ It is known to all that the Brahmanic philosopher Kanada the founder of the Vaiseshika philosophy laid down six categories all included under the head “It is or Existence. " Later commentators added another category called Non-Existence or it is not.' The Buddhists astonished the world by declaring that Nirvana or S'unyatva was that which transcended four conditions, viz. Existence, Non-Existence; both and neither (Asti, Nasti, Ubhaya, Anubhaya in Chatushkoti vinirmuktam શતાબ્દિ ગ્રંથ ] * ૧૪૭ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042