________________
બલ્બ ક
EI
શ્રી યશોવિજયજી
[ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ મહાપાધ્યાય શ્રીમદ્ યશવિજયજી વિક્રમની ૧૭ મી સદીના અ ંતે અને ૧૮ મી સદીના પૂર્વામાં એક મહાન વિભૂતિ થયેલ છે. તે દરમ્યાન આચાય શ્રી હીરવિજયસૂરિની પટ્ટપર પરામાં વિજયદેવસૂરિના સ્વર્ગવાસ પછી અને તેમના પહેલાં યુવરાજ આચાર્ય શ્રી વિજયસિંહસૂરિને સ્વવાસ થઈ ગયેલ હાવાથી વિજયપ્રભ નામના આચાર્ય ગચ્છનાયક તરીકે હતા. તે બહુશ્રુત કે વિદ્વાન નહાતા. તેમની સાથે મતભેદ રહેતા. સાધુસમુદાયની સ્થિતિ છિન્નભિન્ન થઈ હતી. વિજયદેવસૂરિના સમયમાં જ ખીન્ન આચાર્ય વિજયતિલકસૂરિ સ્થપાયા ને તેમના વિજયા દર સ'. ૧૭૧૧ સુધી હયાત હતા અને દેવરિગચ્છ ને આણુંદસૂરિગચ્છ એમ એ ગુચ્છભેદ થયા હતા. બીજી અનેક ઘટના બની હતી. તેવા સમયમાં શ્રીમાન યશેાવિજયજી અને અન્ય સંવેગી સાધુએએ મળીને સાધુસમુદાય માટે મર્યાદાપટ્ટક કર્યા હતેા તે મને વીજાપુરના શ્રી બુદ્ધિસાગરસૂરિસ્થાપિત જૈન જ્ઞાનમંદિરમાંથી હમણાં પ્રાપ્ત થવાથી અને તે અત્યારસુધી અપ્રકટ રહેલ હાવાથી અત્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે—સંપાદક, ]
20000
९० ॥ श्री वीतरागाय नमः ॥
સંવેગી સાધુસમુદાયયેાગ્ય વ્યવહાર–મર્યાદાના ખેલ લિખિયે છીઇ:-યથા— ૧ પદસ્થ આચાર્ય, ઉપાધ્યાય વિના નાણે અંગપૂજા ન કરવી.
બંધાવવા નહિ.
૨ પદ્મસ્થ વિના સેાનેરી રૂપેરી સાજનાં ઝરમર ચંદુ ૩ જેણે પ્રતિમાધ્યેા હોય તેણે શિષ્ય તેહને દેવે પદસ્થને પૂછીને.
૪ કાઈ શિષ્ય ગુરુથી દમણેા થઈ પર સંઘાડામાંહે જાય તિવારે તેહના ગુરુની આજ્ઞા વિના તેણે ન સંગ્રહવા અને વડેલહુ વ્યવહાર વાંદવા પણ નહિ અને ગુરુના અવર્ણવાદી પ્રત્યેનીકતા કરીને જાય તિવારે વેષ લેઇને કાઢી મુકવા.
૫ આચારિયા ચેગ વિના વ્યવહારી ગીતાર્થે આહારપાણી આણ્યા ન લેવા, રાગાદિ કારણે જયણા.
૬ સામાન્ય યતિએ અધિક વસ્તુનુ પુંઠીયું ન રાખવું, પદસ્થે પણ યથાયેાગ્યપણે કારણ જાણિ ૪ માસ ઉપરાંતે ન રાખવુ, પદિને ષ્ટિ પડિલેહણ કરવી.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
૨૨૧
www.jainelibrary.org