________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેસાઈ (ફેંટાવંદન ) વ્યવહાર કરવો, લેકસમક્ષ અવર્ણવાદ ન કહે, પૂછે તેને કહેવું છે
અહોને ભિન્ન કર્યા છે તે માટે અલગા રહીએ છે. ૨૨ તથા પાત્ર બેઠાં આહારદિકાર્યો તથા અકુદિપણે થંડિલાદિકાર્યો તથા અગાઢ કારણે
એકલાં જાવું પણ અન્યથા એકલાં જાવું નહિ. ૨૩ તથા સામાન્ય યતિએ વાટે વોલાવ (વેળાવો) ન લે, વિશેષ કારણે જયણું
ગૃહસ્થાદિક સાથે આવીને લીએ તે ના નથી. ૨૪ તથા સંવછરી પડીકપેઈ સંવછરી દાંને સ્વસમવાયી પરસમવાયી ટાળવે નહી અને
તીર્થકરની ભક્તિની સ્વગચ્છી પરગચ્છી ન જે, ગુણાનુરાગ બંધનઈ અગીકાર કરે. ૨૫ તથા દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણ દ્રવ્યની વિશુદ્ધતા જાણીએ તેનું સાંહમીવચ્છલ
લેવું કારાવવું જ્ઞાતિ વિવાહાદિક તો જિનધર્મની શોભા દિસે તિમ વર્તવું. ગૃહસ્થને
એ રીતે પણ તિહાં સાધુએ જાણું અંધલ સામેલ કરી પક્ષપાત ન કર. ૨૬ અને કઈ યતિએ ગૃહસ્થને છેદે પ્રવતીને ગછગછનાયકથી વિપરીત પણે કરી પોતાના
પક્ષપાત ન કરવા અને ગુણાનુરાગે રાગી યથા ગૃહસ્થ તે પણ પિતાનો ધર્મ રહે તે તેને
જણાવવું પણ તેની વૃત્તિ ભાજે એમ બુગ્રાહિત ન કરવા ૨૭ તથા રાત્રે ધર્મ જાગરિકાની થાતી હોય તિહાં યતિએ ન રહેવું, ગૃહાંતરે શ્રાવક ધર્મ
જાગે તો સાંભલે, ઊદેરી જાવું નહિ અને દિવસે શ્રાવિકા ગીતગાનાદિ કરે તો સાંભલે, અને રાત્રે શ્રાવક ધર્મજાગરિકા કરે તો સાંભળે અને માકપાદિ ગૃહે પાલટ પદચ્ચેદિકને પણ અવિકાર ધર્મજાગરિકા ગૃહાંતરે કરે પણ એક વસતિમાં ન કરે અને કઈ
વિશેષ કા લાભાલાભ દેખીને તે ના નહિ. ૨૮ સામાચારી ગુરુપરંપરાગત શ્રાવકને ઉપધાન વહ્યા વિના માંડલીમથે આદેશ વિશેષ પર્વે
ન દે, સાતમીવછલાદિ વિશેષ યોગે ના નહી, ૨૯ સાધ્વી ન કરવી, કદાચિત્ સ્વયંબંધિની હોય તો ૪૦ વર્ષ પછી દેવાની જયણુ અને પર
ગચ્છી આવે તે વડેરાને પૂછીને રાખવી. ૩૦ ગીતાર્થ (થયા) વિના વ્યાખ્યાન ન કરવું. જઘન્યથી સમવાયાંગ સૂત્ર ગમા મેલવી જાણે,
સંસ્કૃત ભાષા નિપુણ, શ્રદ્ધાવંત, શુદ્ધ પ્રરૂપક, ભાષા કુશીલ નહિ, સુશીલ ગચ્છનાયકનો દિગબંધી તે ગીતાર્થ વ્યાખ્યાન કરવાનો અધિકારી. એકલી શ્રાવિકાની પર્ષદા આગલે
વ્યાખ્યાન ન કરવું, ગાદિક કારણે જયણ. ૩૧ વિશેષ કારણ વિના પહેલી ૬ ઘડી દિન પાછલી ૪ ઘડી મધ્યે આહાર ન કરવો, વસતિ
બાહિર ન નીકળવું, કારણવિશેષે વડાને પૂછીને જાવાની જયણા. ૩૨ માંડલી વિના વિગયાદિ સરસ આહાર ન કરે, પારણાદિકને કામે શીતલ ભક્તા
દિકની જયણ. ૩૩ ષવી એ વિગય ન લેવી, વિશેષ તપાદિકની જયણા. શતાબ્દિ ગ્રંથ ]
૨૨૩ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org