________________
સાધુમર્યાદા-પદક ૩૪ વસતિ પોતાની નિશ્રાએ ન કરવી અને બીજાને ઉતરવાને એક સમાચારીનાને બાધ ન
કરે, પાત્રાદિ ધર્મોપકરણ નવદીક્ષિત મનેરથે વેચાતાં લીએ પણ પિતાની નિશ્રાએ ન લેવાં. ૩૫ શિષ્યાદિક લેતાં ધનાદિકની સહાય કરવી તે દીક્ષા લીધા પછી તે ગુણવંત થયે જાણું
તેહના સંબંધો શ્રાવકને શાસનશોભા માટે ધર્મરુચિ પ્રાણું તે સહાય કરે પણ યતિએ તેની ઉદીરણા ન કરવી અને પહેલાં સાહાય દ્રવ્યનું કરાવીને દીક્ષા ન દેવી; નવદીક્ષિત શિષ્યને ગૃહસ્થ ગૃહસ્થિણી સાથે આલાપસંલાપ ન કર, ગૃહસ્થ ગૃહે ભણવા-ભણુ
વવાદિકે જાવાને પ્રસંગ ન કરવા દે. ૩૬ વસ્ત્ર-પાત્રાદિકને ખપ હાય તિવારે (ત્યારે) જે પ્રવર્તક હોય તેને કહેવું, વડલડાઈ
વસ્ત્ર કરાવવી ક૯૫ક ૧, કાંબલી ૧, ચેલપટ ૧, સંથારીયું ઉત્તરપટ્ટો ૧, લુંછણે ૧, મુહપત્તિ ૨ અને પાત્રોનાં ઉપગરણ પાત્રા સામાન્ય યતિને ઢાકણું સહિત ૫ તથા ૭ પટ્ટ( પદ )સ્થને વિશેષ કામેં અધિકની જયણ. પાત્રો પણ કાલાં રેગાન વિના રાખવાં.
પદસ્થને આહારનું તથા પાણું પીવાન ચેતને સફેદ વણે રાખો. ૩૭ તથા નવદીક્ષિત શિષ્યને વિશેષ જ્ઞાન તપ વેયાવચાદિ કલા ગુણ નીપના વિના સંસારીયા | મધ્યે વિહાર ન કરે. ૩૮ તથા અવધાદિક દ્રવ્ય એકના ગૃહથી લેઈ સ્વનિશ્રાએ ગૃહાંતરે ન મુક. ૩૯ તથા કુણું (કેઈએ ) સ્વસમાચારીના ગીતાર્થ તથા સ્વપરિણતિ સમુદાય મુકીને અપર- મત ગચ્છના યતિ પાસે ભણવા ન જાવું. ૪૦ સાત ક્ષેત્રમાંને નામે દ્રવ્ય જે શ્રાવકે કર્યા હોય તિહાંથી લઈ અપર શ્રાવક પિતાને | મેલાપી હોય તિહાંને ઘેર યતિએ ઉદીરણા કરી મુકાવવો નહિ, ગૃહસ્થ મલી મૂકે તે
વારુતીર્થાદિકને ઠામે વિશેષ કારણે જયણા. ૪૧ તથા વિદ્યમાન ગચ્છનાયકે સંબંધ રાલ્યો હોય તો પણ અપગચ્છનાયકને ન આશ્રયા
હાય તિહાંલગે ( ત્યાંસુધી ) ગચ્છ તથા ગીતાર્થની નિશ્રા ન મુકવી, દિલ્બધ તેહને રાખવે અને જે અપરગચ્છનાયક કરે તે પણ પોતાના ગુરવાદિકના અનુગ હોય તે પરંપરાનો ગચ્છનાયક પંચ સંમત સૂરિમંત્રના પીઠ સંસ્થાપનયુક્ત કરીને તેહ નિશ્રા પણ વજેવી. ૪૨ તથા એક સામાચારીના ગીતાર્થ એક વસતિ મળે હોય તો વડલડાઈએ પીઉં આપવું
પણ ગૃહસ્થને પક્ષપાતે કલેશ ઉદીવો નહી, તેહની આજ્ઞાથી વ્યાખ્યાનાદિકનો વ્યવહાર સાચવો.
ઈત્યાદિક મર્યાદાપટ્ટક સર્વસંગી સમુદાયે પાલવા-પલાવવા વિશેષ બેલ શ્રી જગચંદ્રસૂરિકૃત મોટા પટ્ટાથી જાણવા, તદનુસાર શ્રી આણંદવિમલસૂરિપ્રસાદિકૃત ૫૭ બેલ, ભ૦ શ્રીહીરવિજયસૂરિપ્રસાદીકૃત ૩૬ બેલ, ભ૦ શ્રી વિજયદાનસૂરિપ્રસાદીકૃત ૩૫ બોલ એવું ભલી રીતે મર્યાદા પાલવી. અત્ર પં. જયસમગણુમાં, પં૦ જસવિજયગણ ગo, સત્યવિજય ગ૦, દ્ધિવિમલ ૦, મણીચંદ્ર ૪૦, વીરવિજય.
* ૨૨૪ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org