Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 1001
________________ સાધુમર્યાદાપટ્ટક છ માસક૫ પાલટો તે જિહાં ગોચરી વસતિ Úડિલ ભૂમિકા પલટાઈ તિમ પાલવે, રેગાદિક કારણે જયણ. ૮ હાજા પટેલની પિવે નવા ફતાની પિલ* મધ્યે કારણ વિના ચોમાસું ન રહેવું, બીજે સ્થાનક પણ ત્રસ જીવાદિ વિશેષ હોય તિહાં ન રહેવું. ૯ તથા એક સામાચારીએ એક માંડલીના એક પરિણતિને ઘેરે ઉપરાઉપરી ન જવું. ૧૦ તથા સામાન્ય યતિએ સ્ત્રિયાદિકને ઘરે જઈ ભણાવવું નહી, આલાપસંલાપ ન કર, જે અક્ષરાદિક પૂછે તે ઉપાશ્રય મળે કહે. ૧૧ તથા સામાન્ય યતિએ ૧૦૦૦ કલેકથી અધિક લખાવવું નહીં, તે પિણ લેખકને ઘરે જાવું આવવું નહી, પુસ્તક વેચાતા લેવા આશ્રી પણ કયવિક્રય ગૃહસ્થ હાથ કરવા કરાવવો પણ સ્વયં સંયતે ન કરો. ૧૨ તથા વા વર્ષ ૬૦ દીક્ષા પર્યાય વર્ષ ૨૦ તથા ૧૨ વય વિના એકલે જાવું આવવું, ઢિયાદિકને ભણાવવું નિષેધ, રોગાદિ કારણે જયણ. ઉપાશ્રય મધ્યે આવ્યાને બોલાવવાની જયણા. ૧૩ તથા થાપના ઘર કલ્પીત હોય તિહાં નિત્ય આહાર અર્થે ન જાવું. ૧૪ તથા પરિણાતી (પરજ્ઞાતિનો) સંઘવી થઈ સચિત્તપરિહરિ પ્રમુખ છગરી પાલતે ન હોય તે સાથે યાત્રાએ ન જાવું, કારણે જયણ. ૧૫ સ્થલ ભંડારનું પુસ્તક પરગામે લઈ ન જાવું, કારણે લેઈ જાય તો જ ગૃહસ્થને પૂછીને લઈ જાવું, વર્ષ ૨ મધે પહચાડવું. ૧૬ સામાન્ય યતિએ સ્ત્રીને આલેયણ ન દેવી. ૧૭ તથા વડલડાઈ વ્યાવરન વિધિ સાચવવો અને જે કદાચિત્ વ્યાનાદિક ૨૬ ને વડેરાને કયોની જયણ. ૧૮ પરણાતિ(પરજ્ઞાતિ)માં સમગ્ર ઘર થયા વિના સાધારણાદિ ન લેવું, પર–સમવાયી ગુણાનુરાગે આવે છે તે સમવાયની સ્થિતિમર્યાદા દાનાદિક છંડાવવું નહિ. ૧૯ તથા જે આવીને કિયાવ્યવહારમાં ભલાઈ તેહને નિ:પરિગ્રહીપણું અને ગાદિ ક્રિયા સકલ વિધિ મોટા મર્યાદાપટ્ટક પ્રમાણ સાચવતો જાણીએ તે એક માંડેલેં આહારાદિ વિધિ સાચવે, અન્યથા તેહને આહારાદિ દેવે પણ તે પાસે અણાવે નહિ. ૨૦ જિવાર લગે ( જ્યાંસુધી) ગચ્છનાયકનો દિબંધાદિ કરીએ તેણે સંબંધ ટાન્ય ન હોય તિવાર લગે (ત્યાંસુધી ) તે ગચ્છનાયક મીત્યે સંજાય માંડલી અને શમ્યા અને પાખિ ખામણાદિક વ્યવહાર સાચવવો અને ક્ષેત્રાદિ શયણસ્ય વયવહાર ગોચરી પ્રમુખ આદ્ર નક્ષત્ર પહેલાં જવાઈ ઇત્યાદિ વ્યવહાર સાથું આદેશ સાચવવો અને ગચ્છનાયક ગામ મધ્યે છતે પ્રભાતે વ્યાખ્યાન ન માંડવું, કારણે પાછલે પ્રહરે માંડે તે ના નહિં. ૨૧ અને ગચ્છનાયકે ગઈસંબંધ ટાલ્યા પછી માંડલી વ્યવહાર નહિ મિલે ફેદાવંદાન * આ બંને પોળ અમદાવાદમાં વિદ્યમાન * ૨૨૨ * [ શ્રી આત્મારામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042